દિમાગ મેં આના ચાહીએ,😅😝😂😜🤣🤪

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસનેપૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”હોસ્ટેસ : ખાસ કંઈ નહિ,પાયલોટને એન્જિમાંથી જાતજાતનાઅવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયાએટલે એણે પ્લેન પાછું ફેરવ્યુંઅને ઉડાડવાની સાફ ના … Read more

 સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે કમલમ, જાણો તેના સેવનથી મળતા ફાયદા વિશે

ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવું જ એક ફળ છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit). કમલમમાં વિટામિન, મેગ્નેશિયમ, આયર્ન, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. કમલમમાં પોલીફેનોલ્સ, કેરોટીનોઈડ્સ અને બીટાસાયનિન્સ જેવા પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે. આ સાથે જ કમલમ (Kamalam) માં વિટામીન સી, બીટા કેરોટીન, લાઈકોપીન અને બીટાલાઈન હોય … Read more

10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪

સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાંપાણીપુરી વાળો નો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

આમળાનો રસ કોને ન પીવો જોઈએ ? જાણો

તમે આમળાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. વાળની ​​સુંદરતા વધારવા ઉપરાંત તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં પણ મદદ કરે છે, જો કે, ઘણા બધા ફાયદા હોવા છતાં, કેટલાક લોકોને આમળાનો રસ પીવાથી નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા … Read more

ગધેડાનાં બાળકો છે.😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : … Read more

વજન ઘટાડવા માટે પપૈયામાં આ બે વસ્તુઓ મિક્સ કરીને ખાઓ, અચૂકપણે જોવા મળશે પરિણામ

વજન ઘટાડવા માટે કસરતની સાથે યોગ્ય ખાવું પણ જરૂરી છે. ઘણીવાર લોકો સાંજના નાસ્તામાં કંઈક એવું ખાવા ઈચ્છતા હોય છે જેનાથી પેટ ભરાય અને વજન પણ ન વધે. જો તમે પણ તમારી વજન ઘટાડવાની યાત્રામાં આવા જ કેટલાક નાસ્તા શોધી રહ્યા છો, તો તમે બે વસ્તુઓ મિક્સ કરીને પપૈયું ખાઈ શકો છો. આનાથી તમને ઘણો … Read more

ઝૂમ કરીને જોઈ રહ્યો હતો,😅😝😂😜🤣🤪

જયારે છોકરી જોવા જાઓ, ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાનાછોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪 કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો, તો પાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથી વધારે નજીક નહીં આવે એ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

નાનકડા ફળના લાભ મોટા, તેનું સેવન કરવાથી આ બીમારી જડમૂળમાંથી થશે દૂર!

બીજ અને છાલ વિના ઘણા ફળો છે. જેનું તમે સેવન કર્યું જ હશે, આવું જ એક નાનું ફળ છે શેતૂર. ગુલાબી, કાળા અને લાલ રંગમાં ઉપલબ્ધ શેતૂર સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે અને તેમાં અનેક પોષક તત્વોનો ખજાનો છુપાયેલો હોય છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી, એ, ફાઈબર વગેરે. તેમાં સંપૂર્ણ શરીરને … Read more

ઠંડુ પાણી તો બધા પાય જ છે,😅😝😂😜🤣🤪

આ કળિયુગ છે સાહેબ, અહીં કસમો ખાવાવાળા નહીં દારૂ પીવાવાળા સાચું બોલે છે !!😅😝😂😜🤣🤪 આવી કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી તો બધા પાય જ છે, કોઈક ઠંડુ બીયર પીવડાવે તો સાચી માનવતા કહેવાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

ધાણા અને જીરાનું પાણી પીવાથી વજન ઘટશે ઝડપથી, જાણો કેવી રીતે બનાવવું?

ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ માટે સ્થૂળતા જવાબદાર છે. જો તમે સમયસર તમારા વધતા વજનને કાબૂમાં નહીં રાખો તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. ખરાબ જીવનશૈલીના કારણે આજે દરેક વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. કોઈની પાસે જિમ જવાનો કે કસરત કરવાનો સમય નથી. આવી સ્થિતિમાં, તમે વધુ પૈસા અને સમય ખર્ચ્યા વિના … Read more