છત કૂદીને આવતા હતા.😅😝😂😜🤣🤪
પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.ત્યારથી પતિભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ … Read more