ઘરે જ ઝટપટ બનાવો બ્રેડની મદદથી સ્વાદિષ્ટ શાહી ટુકડા

ઘણી વખત ઘરના બાળકો અને વડીલો અચાનક મીઠી ખાવાની જીદ કરવા લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે ઘરમાં કોઈ મીઠાઈ ન હોય, તો તમે ઝડપથી શાહી ટુકડો બનાવી શકો છો. શાહી ટોસ્ટ કે શાહી ટુકડા બંને એક જ વસ્તુ છે. બ્રેડમાંથી બનેલી આ વાનગીને મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. શાહી ટુકડાનો સ્વાદ શાહી ટુકડા પણ બજારમાં … Read more

વરસાદ આવી ગ્યો કે નહીં?”😅😝😂😜🤣🤪

રઘો : કામ કરી કરી ને થાકી ગયો છું,કંઈક એવો ધંધો બતાવનેબળ બીજા કરે અનેરૂપિયા મને મળે. ઘુઘો : સુલભ સૌચાલય ખોલી નાખ.😅😝😂😜🤣🤪 લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએસૂર્યોદયના સમયે માથાબોળ નાહીનેભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીનેએના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોનેહટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપેત્યારે જેટલું પાણી ઊડે…એટલો વરસાદ અમારે … Read more

ચટાકેદાર ટેસ્ટી મસાલા ચણા દાળ ચવાણુની રેસીપી

સામગ્રી: – 1 કપ ચણાની દાળ (રાત પલાળેલી) – 1/2 ચમચી હળદર પાવડર – 1/2 ચમચી લાલ મરચું પાવડર – 1/2 ચમચી ચાટ મસાલો – 1/4 ચમચી કાળું મીઠું – 1/2 ટીસ્પૂન જીરું પાવડર – સ્વાદ મુજબ મીઠું – તળવા માટે તેલ બનાવવાની રીત ચણાની દાળની તૈયારીઃ સૌપ્રથમ ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો. … Read more

સાચું કહું છું…😅😝😂😜🤣🤪

એક ભાઇનું એક્સીડેન્ટ થયું – ભેંસ સાથે એમના નાના ભાઈ ને ખબર પડી-તેનો ફોન આવ્યો તેણે પૂછ્યું : શું થયું ? મોટા ભાઇએ કહયું : ભેંસ ભટકાણી નાનો તરત બોલ્યો , બીજી વખત ???!!!😅😝😂😜🤣🤪 એક યુવતી….ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની સહેલી ને કે,“ચલ હું ફોન રાખું … Read more

Bhelpuri 2 મિનિટમાં ચટપટી ભેળ પૂરી બનાવો ઝટપટ

ભેળ પૂરીનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મસાલેદાર, ખાટી અને મીઠી ભેલ પુરીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ જ કારણ છે કે પુખ્ત વયના લોકો સાથે બાળકો પણ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.. ભેળ પૂરી બનાવવા માટેની સામગ્રી મમરા – 4 કપ બારીક સમારેલી ડુંગળી – 1/2 … Read more

બજાર ભાવો.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એક છોકરાને કહ્યું : શું હું અહીંબેસી શકું?છોકરો : હા, જરૂર,તમારી પોતાની જ સીટ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથીથોડું પાણી પી શકું?છોકરો : હા, કેમ નહિ!છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી.જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 પત્ની : મનુષ્ય પર ક્યા ભાવોસૌથી આઘાતજનક … Read more

બચેલા રાંધેલી શાક રેસિપી

ભજિયા બચેલા શાકભાજીમાંથી પણ આપણે સ્વાદિષ્ટ પકોડા બનાવી શકીએ છીએ. આને બનાવવા માટે આપણે કંઈ કરવાની જરૂર નથી, જો આપણે બાકીના સૂકા શાકભાજીમાંથી ગોળ બોલ બનાવી શકીએ તો તેને ચણાના લોટમાં લપેટીને પકોડા બનાવો. પરાઠા બચેલા બટેટા-કોબીના શાકમાંથી પણ આપણે પરાઠા બનાવી શકીએ છીએ. પરાઠા બનાવવા માટે, શાકભાજીને લોટમાં મિક્સ કરો, તેને ભેળવો અને પરાઠા … Read more

હું કાર્ટૂનિસ્ટ છું.😅😝😂😜🤣🤪

પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,જેમાં દરેક સભ્યોએ ઘરથી કોઈપણ એકનકામી વસ્તુ લઈને જવાની છે. પતિ : તો, તું શું લઈ જઈ રહી છે? પત્ની : મને તો કંઈ સમજાતું જ નથી કેશું લઈ જાઉં, પણ તમે સાથે આવશોને?😅😝😂😜🤣🤪 પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,હું ચિત્રકાર હોત તો તું … Read more

લીલા મરચાનું અથાણું

લીલા મરચાનું અથાણું કેવી રીતે બનાવવું સામગ્રી લીલું મરચું સરસવનું તેલ હીંગ રાઈ મરચું પાવડર હળદર પાવડર મેથીના દાણા લીંબુનો રસ મીઠું લીલા મરચાનું અથાણું કેવી રીતે બનાવવું લીલા મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. તેને બનાવતા પહેલા થોડી તૈયારી કરો. આ માટે સૌથી પહેલા લીલા મરચાને ધોઈ લો અને તેને કોટનના કપડાથી લૂછી … Read more

“છત્રી પલાળીને આવ્યા ને” ? 😜😅😝😂😜🤣🤪

સાસુ વહુ ની તુતુ મેમે ચાલતી હતીબાપ દિકરા એ માંડ શાંત પાડયા… ત્યા ટેણીયા એ બારી માથીનાની ને આવતા જોયા ને રાડ પાડી… ત્રીજી લહેર આવી ત્રીજી લહેર આવી…😅😝😂😜🤣🤪 જેને ઝગડો જ કરવો છે એનેશું હોય !! ઘરમાં પ્રવેશતા જઘરવાળીએ ઘઘલાવી નાખ્યો,“છત્રી પલાળીને આવ્યા ને” ? 😜😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more