ટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી શું બધાએએક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ … Read more

શું તમે 40 વર્ષની ઉંમર પછી સાંધાના દુખાવાથી પરેશાન છો? તો આ ટિપ્સ હાડકાંને મજબૂત બનાવશે

જો તમે 40 વર્ષની ઉંમરમાં પ્રવેશી ગયા હોવ તો તમારે તમારી જાતની વધુ કાળજી લેવાની જરૂર છે. આ ઉંમરે સ્ત્રીઓ ઘણીવાર હાડકામાં દુખાવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં શારીરિક પ્રવૃત્તિઓથી લઈને હેલ્ધી ડાયટ સુધીની ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ તમને તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આનાથી તમે તમારી જાતને … Read more

‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪

નજરથી નજર મળે તો પૂછો, કેમ છે ! નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે ! પણ જો, કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો,બહેન છે !😅😝😂😜🤣🤪 એક સુંદર પાતળા સરખામહિલાને કોઈએ પૂછ્યું કે, ‘મેડમ,તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’ મહિલા સ્મિત કરીને બોલ્યા,‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

કિચનની 5 આઈટમ્સ છે નેચરલ પેઈન કિલર, મિનિટોમાં દર્દમાં રાહત, આસાનીથી તેનો ઉપયોગ કરી શકો છો

દવાઓની સરખામણીમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, તે આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હાજર છે જે દર્દ નિવારક તરીકે કામ કરી શકે છે. તેઓ વર્ષોથી નેચરોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ કરવાનો ફાયદો … Read more

ખારી સિંગ દઈ દે !’😅😝😂😜🤣🤪

દવા ઔર દારૂ મેં ક્યાં ફરક હોતા હૈ ? દવા ‘ગલ-ફ્રેન્ડ’ જૈસી હોતી હૈજિસમેં એક્સપાયરી ડેટ ભી હોતી હૈ. મગર દારુ ‘બીબી’ જૈસી હોતી હૈ…જીતની પુરાની હો,ઉતના સર ચડ કે બોલતી હૈ !😅😝😂😜🤣🤪 કડકાસિહ એમનો મોબાઈલ લઈનેરીચાર્જ કરાવવા ગયા,દુકાનદારે પૂછ્યું, કેટલાનું કરાવવાનું છે ?’કડકાસિહ કહે, ‘દસનું કરી દે.’દુકાનદાર : ‘એમાં ૭ રૂપિયાનોટોકટાઈમ મળશે.’કડકાસિહ : વાંધો … Read more

આ ફળને બીટરૂટમાં નાખીને તેનો રસ કાઢવાથી કોલેસ્ટ્રોલથી લઈને બીપી જેવી અનેક સમસ્યાઓમાં રાહત મળશે.

બીટનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બીટના જ્યૂસનું તમે રેગ્યુલર સેવન કરો છો તો શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. બીટનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. બીટનો જ્યૂસ, સલાડ તેમજ બીજા અનેક પ્રકારને તમે ખાઇ શકો છો. બીટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરની અનેક બીમારીઓ સામે … Read more

તુ સંભાળી શકીશ નહીં.😅😝😂😜🤣🤪

છગન : સ્વામીજી, એવી પત્નીને શું કહેવાય છે,જે ગોરી હોય, લાંબી હોય, હોંશિયાર હોય, પતિને સમજી શકતી હોય,ક્યારે પણ ઝગડો કરતી ના હોય? સુખકારી બાબા : તેને બેટા મનનો વહેમ કહેવાય છે,😅😝😂😜🤣🤪 બે મહિલાઓ વાત કરી રહી હતી.પહેલી : ઘણા વર્ષો પહેલાંએક બાબાએ મને કહ્યું હતું કેભગવાન તને એટલું આપશે કેતુ સંભાળી શકીશ નહીં.બીજી : … Read more

જો તમને પથરીની સમસ્યા છે તો આ 5 વસ્તુઓ ન ખાઓ, દુખાવો વધશે

ભારતમાં પથરીના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો પથરીની સમસ્યા ધરાવતા હોય છે. કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ હોય છે અને તેનું કામ રક્ત અને ફિલ્ટર કરવાનું હોય છે. આ પ્રોસેસ દરમિયાન કેલ્શિયમ સોડિયમ અને અનેક પ્રકારના મિનરલ પાર્ટીકલ્સ બ્લેડરમાં પહોંચે છે. જ્યારે આ બધી વસ્તુનું પ્રમાણ વધી જાય … Read more

નોકરીની જરૂર નહીં પડે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું,પણ નોકરી મળતી નથી, શું કરું?બાબા : ક્યાં સુધી ભણ્યા છો?ભક્ત … Read more

આ 5 ખાદ્યપદાર્થોને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને લાંબા સમયથી ચાલતા કમરના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે

વર્તમાન સમયમાં લોકોની  જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં મોટાભાગના લોકો કમરના દુખાવાથી પરેશાન હોય છે. કોઈપણ ઉંમરના લોકોને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. નાની ઉંમરમાં પણ લોકોને આ ફરિયાદ હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં પોષક તત્વોની ખામી હોય. આ સિવાય હેવી વર્કઆઉટ અથવા ભારી વસ્તુ ઉપાડી લેવાના કારણે પણ કમરનો દુખાવો … Read more