નાના હોય એને મારવા જોઈએ નહીં.😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો છે.ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.પછી પિતાએ ટિંકુને કાન નીચે … Read more

શું ગિલોય-તુલસીનો ઉકાળો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

આયુર્વેદમાં તુલસીને જાદુઈ ઔષધિ માનવામાં આવે છે. તુલસીમાં એવા તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તુલસીની જેમ ગિલોયના પણ ઘણા ફાયદા છે. ગિલોય જેને આપણે ગળો પણ કહીએ છીએ. લીમડાના વૃક્ષ ફરતે વિટળાયેલો હોય છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટિસ, તાવ, કમળો, ડાયાબિટીસ, કબજિયાત અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓથી … Read more

ઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો.😅😝😂😜🤣🤪

પત્નીએ નવો ફોન અને સિમ લીધો. પતિને સરપ્રાઈઝ આપવાતેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો. પત્ની (અવાજ બદલીને) : કેમ છો? પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલાઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો. પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે? એ પછીપતિને ચા … Read more

દરરોજ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી મળતા જબરદસ્ત ફાયદા

ભારતમાં સદીઓથી સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્ય એનર્જી, શક્તિ અને જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠતાની સાથે જ સૂર્ય નમસ્કાર કરે છે. તે યોગ તરીકે પણ કરવામાં આવે છે. યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કાર શરીરની સાથે સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. તે શરીરના વિવિધ … Read more

બાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,😅😝😂😜🤣🤪

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પરઊંચે લગાડેલું જોયું,તે પાસે ગયા, પરંતુએ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતાએટલે એમને બરાબર વંચાયું નહીં, છેવટેબોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!ઉપર ચઢીને એમણે જોયું તોબોર્ડમાં એવું લખેલું કે‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’😅😝😂😜🤣🤪 ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલાબાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,ત્યાં સુધી તુ … Read more

કુદરતી રીતે ચરબી બર્ન કરે છે આ ફૂડ, ફિટ થવામાં કરે છે મદદ

આજના સમયમાં સારા આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા ઘણા ઓછો લોકો છે. સમયના અભાવને કારણે ફિટનેસ ફ્રીક્સ લોકો પણ રેડી-ટુ-ઈટ ફૂડને વધુ મહત્વ આપે છે. જે વજન વધવાનું એક કારણ છે. ત્યારે આ આર્ટિકલમાં આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના સેવનથી કુદરતી રીતે ચરબી બર્ન થઈ શકે છે. લાલ … Read more

તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો😅😝😂😜🤣

પત્ની પોતાના ડોક્ટર પતિનેએકવાર કહ્યું : તમે બીજાને પાન-સિગારેટછોડવાનું કહો છો અને પોતે તોઆખો દિવસ આને ફૂંકે રાખો છો. આવુ કેમ ? પતિ : જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથીથતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?😅😝😂😜🤣 પહેલી બહેનપણી : કાલે એક છોકરો મને જોવા આવ્યોહતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.બીજી બોલી : કેમ ?પહેલીએ … Read more

વજન ઘટાડવા માંગો છો? આ આયુર્વેદિક ડાયટ પ્લાન ફોલો કરો; જાણો એક્સપર્ટ પાસેથી વેટ લોસની ટિપ્સ

આજકાલ મોટાભાગના લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ખાનપુાનની ખોટી આદતો અને અસંતુલિત લાઈફસ્ટાઈલ છે. સ્થૂળતાને કારણે વ્યક્તિને થાઈરોઈડ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ રહે છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. પરંતુ, વજન ઘટતું નથી. ત્યારે આજે અમે તમને આયુર્વેદથી કેવી રીતે વજન ઘટાડી શકો … Read more

છેવટે મેં એક મેસેજ કર્યો કે,😅😝😂😜🤣🤪

ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અનેહાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કેતરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,કેટલાય દિવસથી જોવ છું,તમે વરસાદમાં હેરાન થાવ છો,હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.કાં તો તમે મોટી છત્રી લઈ આવોકાં તો પેલીને ઘરે લઈ આવો,સાથે બેસીને ચા પીશું.😅😝😂😜🤣🤪 આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વારકોલ કર્યો એણે એકેય વાર ના ઉપાડ્યો. … Read more

લસણનું સેવન કરવાના ફાયદા અને તેની આડ અસરો, જાણો

ભોજનનો સ્વાદ વધારવામાં લસણ (Garlic) ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગના લોકોના ઘરોમાં લસણનો ઉપયોગ થાય છે. લસણ શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતા લસણનું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન પણ થઈ શકે છે. ત્યારે આજે અમે તમને લસણનું સેવન કરવાના ફાયદા અને તેની આડ અસરો વિશે જણાવવા જઈ … Read more