ડોક્ટર : ચાર વખત એવું થયું છે કે,😅😝😂😜🤣🤪

USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો,હું કેચ કરીશ.પહેલા એક છોકરો આવ્યો, પછી છોકરી,પછી પુરુષ, પછી મહિલા.પપ્પુએ દરેકની પકડી લીધા.પછી…એક નીગ્રો (કાળિયો માણસ) આવ્યોતો પપ્પુએ તેને છોડી દીધો.પછી બોલ્યો : અરે ભાઈ, જે બળી ગયા છે તેને ના ફેંકીશ.😅😝😂😜🤣🤪 ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો, લોકોએ … Read more

કયા મસાલા વજન ઘટાડવામાં મદદ કરે છે?

વજન વધવાથી અનેક બીમારીઓ થાય છે. ડાયાબિટીસ હોય કે હાર્ટ પ્રોબ્લેમ આ રોગનો સીધો સંબંધ સ્થૂળતા સાથે છે. વજન મેનેજ કરવા માટે લોકો ડાયટિંગથી માંડીને જીમમાં જાય છે. વજન ઘટાડવું સરળ નથી. આ માટે સમય અને મહેનત બંનેની જરૂર છે. પરંતુ શું જાણો છો કે આયુર્વેદમાં ઘણા એવા મસાલા છે જે આપણા વજનને નિયંત્રિત કરવામાં … Read more

આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.😅😝😂😜🤣🤪

પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.પતિ : આંખો નથી ખુલતી…કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય.પત્ની : રાત્રે તમે જે જાનું સાથેવાત કરતાતા એ મારી બીજી આઈડી છે.હવે બિચારા પતિનીત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.😅😝😂😜🤣🤪 પત્ની : તું મારા માટે શું કરી શકે છે?પતિ : તું કહે તો ચાંદ તારા તોડી લાવું.પત્ની : … Read more

સવારના નાસ્તમાં મગનું સેવન કરવાથી થશે અનેક ફાયદાઓ

મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ગણા ફાયદાઓ છે. મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો હાજર હોય છે. મગને ઇમ્યુનિટી બૂસ્ટર ગણવામાં આવે છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે. તેથી જ ડૉકટર કોઈ … Read more

ચિકનની કેમ પથારી ફેરવવી.😅😝😂😜🤣🤪

છગન : ડોક્ટર,મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે.બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?ડોક્ટર : કાલની જ મળી જશે,બે મહિના રાહ કેમ જોવી?છગન : કોઈ માણસ બે મહિનાશાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?😅😝😂😜🤣🤪 પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે,ચિકન પુલાવ બનાવું? પતિ : જે 10 વર્ષ પહેલા બન્યુંએને માટે બિચારા ચિકનની કેમ પથારી ફેરવવી. હવે … Read more

સાપ કરડ્યા પછી વ્યક્તિના શરીરમાં ક્યા ફેરફારો દેખાય છે?

ઘણીવાર સાપ કરડવાની વાર્તાઓ સાંભળી હશે અથવા સાપ કરડ્યા પછી શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થવા લાગે છે? એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે લગભગ 5.4 મિલિયન લોકો સાપના ડંખનો શિકાર બને છે. તેમાંથી 1.8 થી 2.7 મિલિયન કેસ ઝેરી સાપ કરડવાના છે. દર વર્ષે લગભગ 81,410 થી 137,880 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. આમાં મોટાભાગના … Read more

હું એકને પરણેલો છું.😅😝😂😜🤣🤪

વિજય : છેવટે આપણે પરણી જ ગયા.કીર્તિ : હા, તારું સપનું સાકાર થયું.વિજય : હવે મારેતારી બે-ચાર ખામીઓનો વાત કરવી છે.કીર્તિ : તકલીફ જ ના લેતો.એ ખામીઓ નહીં હોતતો હું કોઈ કરોડપતિને પરણી હોત.😅😝😂😜🤣🤪 સેલ્સમેન : સર, લાઉડ સ્પીકર ખરીદશો? મનોજ : ના થેંક્સ, હું એકને પરણેલો છું. (ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)😅😝😂😜🤣🤪 … Read more

એના ગળામાં ઇન્ફેક્શન છે,😅😝😂😜🤣🤪

લગ્ન કરવા છતાં સુખી કેમ થવું?એ વિષય પર પ્રવચન સાંભળીનેછગન પોતાની પત્ની માટે ફૂલોનો ગુલદસ્તો લઈને ઘરે ગયો.તેની પત્ની તેને જોઈને રડી પડી અને બોલી,આજે ભાત બળી ગયો,તેલના છાંટાથી મારો હાથ દાઝી ગયો,કામવાળી કામ છોડીને જતી રહીએ બધું ઓછું હતું કે તું દેશી ઢીંચીને આવ્યો.હવે છગનનો લગ્ન પરથી બચેલો વિશ્વાસ પણ ઉઠી ગયો.😅😝😂😜🤣🤪 રમેશ : … Read more

તાવ આવે ત્યારે ડોકટરો શા માટે લિક્વિડ ડાયટ લેવાની ભલામણ કરે છે?

અત્યારે ચોમાસાની સિઝનમાં મોટાભાગના લોકો તાવથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને આ સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધવા લાગે છે. વરસાદ પછી મચ્છરોની ઉત્પત્તિને કારણે આ પ્રકારનો તાવ આવવો સ્વાભાવિક છે. આવા તાવમાં દવાઓની સાથે સાથે મોટાભાગના ડોક્ટરો દર્દીને લિક્વિડ ડાયટ લેવાની સલાહ આપે છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે લિક્વિડ ડાયટનું જ … Read more

યુરિક એસિડના દર્દીઓએ આ ૩ ઉપાય કરવાથી સાંધાના દુખાવામાં થશે રાહત

દરેક વ્યક્તિના શરીરમાં યુરિક એસિડ હોય છે, પરંતુ કિડની તેને ફિલ્ટર કરતી રહે છે. જ્યારે યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધુ હોય છે, ત્યારે સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા શરૂ થાય છે. ખાસ કરીને પગની ઘૂંટી અને એડીમાં ભારે દુખાવો થાય છે. ચાલતી વખતે આ દુખાવો વધે છે. જો તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી રહ્યું … Read more