‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪
એક અમેરિકન બિહારમાં હિન્દીશીખવા આવ્યો. પંદર દિવસ બિહારમાં રહ્યા પછીએ માત્ર બે લાઈન શીખી શક્યો (૧) શુકર હાય, લાઈટ આ ગાઈ…(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪 અમેરિકન : અમારા દેશમાં બે જાતનારોડ હોય છે.‘નેશનલ અને ઈન્ટરનેશનલ’. બન્તા : ‘અમારા દેશમાં પણ બે જાતનારોડ છે.‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more