અબ તો બચ્ચન હી બનના હૈ

પોતાની સુપરહિટ કમર્શિયલ ફિલ્મો કરતાં ‘હાઇવે’, ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોના પાવરફુલ પર્ફોર્મન્સ માટે વધુ જાણીતી આલિયા ભટ્ટ આવતા મહિને પોતાના અભિનય દ્વારા ફરી તરખાટ મચાવશે એવું લાગે છે. ઑક્ટોબરમાં નવરાત્રિ દરમ્યાન, ૧૧ તારીખે નોમના દિવસે આલિયાની આગામી ફિલ્મ ‘જિગરા’ રિલીઝ થવાની છે જેનું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું છે. આ ટ્રેલર પરથી … Read more

બકો- તો પૈસા પાછા!!😂😂😂

બકો નેપાળીથી : તું અમેરિકન છે ને!!નેપાળી : ના, હું નેપાળનો છું.બકો : ના બે…તું અમેરિકન જ છે!!!નેપાળી : અરે ગજબ મજાક છે!કહું છું નેપાળી છું!બકો : ના…ના…તું અમેરિકન જ છે!નેપાળી (ગુસ્સામાં) : હા, જા અમેરિકન છું શું કરી લેશે!!બકો : પણ તું લાગે તો નેપાળી જેવો છે!!😂😂😂 બકો પેરાશૂટ વેચી રહ્યો હતો.બકો- બહુ સરળ … Read more

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ સેક્શન બંધ કરી દેવું પડ્યું

સારા અલી ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિબાપ્પા સાથેના પોતાના ફોટો શૅર કરીને બધાને ગણેશ ચતુર્થીની વધાઈ આપી એને પગલે તેનું આવી બન્યું છે અને આવું પહેલી વાર નથી થયું. હિન્દુ તહેવાર ઊજવવા બદલ તેના પર એલફેલ કમેન્ટ્સનો મારો થયો હતો જેને પગલે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનું કમેન્ટ્સ સેક્શન ઑફ કરી દીધું છે. સારાની બાપ્પા સાથેની … Read more

અમે ચોર છીએ ને.😅😝😂😜🤣🤪

શિક્ષક : આ વાક્યમાં ખાલી જગ્યા પૂરો.૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલીશિક્ષક : નાલાયક મજાક કરે છે?નીકળી જા મારા વર્ગમાંથી.વિદ્યાર્થી : સર,એ તો મેં તમારું માન રાખવા માટે કહી દીધું,નહિ તો ૯૦૦ ઉંદર ખાઈનેબિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.😅😝😂😜🤣🤪 છોકરો : તમારી પાસે આટલી … Read more

આમિર ખાને બહેનના ઘરે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી, દિકરા સાથે બાપાની કરી પૂજા

બોલીવૂડમાંથી અગ્રણી હસ્તીઓ અત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે શાનદાર ઉત્સવમાં સામેલ થઈ રહ્યા છે અને પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન બોલીવૂડ અભિનેતા આમિર ખાને તાજેતરમાં જ તેમના બહેન નિખાતના ઘરે ગણેશ ચતુર્થી ઉત્સવમાં ભાગ લેવા માટે પરિવાસ સાથે પહોંચ્યા હતા. આમિર ખાતે ખાસ કરીને તેમની બહેનના પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી અને દિકરા આઝાદ … Read more

પિયર છોડી દે છે ….😅😝😂😜🤣🤪

એક છીકરીનો મોબાઈલ ખુબ ગરમ થઇ રહ્યો હતો.છોકરી : મારા મોબાઈલમાં હિટીંગ થઇ રહ્યું છે,ખુબ ગરમ થઇ રહ્યો છે.દુકાનવાળા : તેમાં તો તમારા મમ્મીની ભૂલ છે.છોકરી : કેમ મમ્મી એ શું કર્યું?દુકાનવાળા : દિવસ રાત તો મમ્મીદુવા કરતી રહે છે કે,“આગ લાગે આ ફોન ને”.બસ દુવા મંજુર થઇ ગઈ છે.😅😝😂😜🤣🤪 લગ્ન થાય એટલે બંને જણા … Read more

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે કર્યું ગણેશ વિસર્જન, ઢોલ પર શાનદાર ડાન્સની સાથે એકબીજાને ગુલાલ લગાવતા નજરે પડ્યા

અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને જશ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ … Read more

થાલા કુતા, મળે ટોટલી કીધું.😅😝😂😜🤣🤪

લગ્ન માટે છોકરી વાળા પપ્પુને જોવા ગયા છોકરી વાળા : સાંભળો અમને છોકરો ગમતો નથી ત્યારે પપ્પુના પપ્પા બોલ્યા પપ્પુના પપ્પા : છોકરો તો અમને પણ ગમતો નથી હવે શું કરીએ ઘરમાંથી કાઢી તો નો મુકાઈ.😅😝😂😜🤣🤪 મને એક વખત પ્રેમ થયો હતો,તો મેં છેલ્લે…સુંદર એવી છોકરીને કહી દીધું ,I am in Love with U totally…ત્યાર … Read more

સ્ત્રી 2 એ પઠાણને આપી માત, 25માં દિવસે કરી બમ્પર કમાણી; જુઓ કેટલું કર્યું ટોટલ કલેક્શન

બોલિવૂડની બેસ્ટ હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ તેની રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝના આટલા દિવસો બાદ પણ શાનદાર કમાણી કરી રહી છે અને અનેક મોટી બોલિવૂડ ફિલ્મના રેકોર્ડ પણ તોડી રહી છે. ‘સ્ત્રી 2’ના એનાઉન્સમેન્ટના સમયથી સોશિયલ મીડિયા પર બઝ જોવા મળી હતી. રિલીઝ પછી, આ … Read more

તારી સાથે રેસ્ટોરન્ટમાં😅😝😂😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 દીકરો : મમ્મી આજે શું બનાવ્યું છે ખાવામાં?મમ્મી : કારેલાનું શાકદીકરો : મારે નથી ખાવું,હું તો બહાર જાઉં છું કોઈ રેસ્ટોરન્ટમાંપપ્પા : મારા ચપ્પલ લઈને આવદીકરો : નહિ પપ્પા હું તો એમ જ કહી રહ્યો હતો.કારેલાનું … Read more