સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા મંગળ ગ્રહ એ પોતાની ચાલ બદલી છે. વૈદિક જ્યોતિષમાં મંગળને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. મંગળ જ્યારે નક્ષત્ર પણ બદલે છે તો તેને અસર બધી જ રાશિઓની સાથે દેશ, દુનિયા અને વાતાવરણ પર પણ જોવા મળે છે. ગ્રહોના સેનાપતિ મંગળએ 6 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકથી નક્ષત્ર પરિવર્તન કર્યું છે. મંગળ … Read more

મારા પગ બળી જશે.😝😅😜😂🤪🤣

એક છોકરા અને છોકરીની ફેસબુક પરદોસ્તી થઈ ગઈ.છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….છોકરી : જાનું ક્યાં છે?છોકરો : રિક્ષામાં.છોકરી : જૂઠું નઈ બોલ.છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાતકરાવ જરા.છોકરો : અરે પાગલ હું જ રિક્ષા વાળો છું.😝😅😜😂🤪🤣 છોકરો : કોફી પર આવશે બેબી? છોકરી : … Read more

અનંત ચતુર્દશી સુધી આ 3 રાશિવાળા પર ગણપતિ બાપ્પાની કૃપા વરસશે, અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા આપશે

હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ હોય છે ત્યારે ભગવાન ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે જે વ્યક્તિ પર ગણેશજી મહેરબાન હોય છે તેવા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. ગણેશજીને કેટલીક રાશિઓ ખુબ પ્રિય છે આ લોકોને ગણેશજી તમામ ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ સાથે જ … Read more

જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.😅😝😂😜🤣🤪

આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું હોયતો એક વાત હમેશા યાદ રાખશે કે,જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે.હવે જલ્દી-જલ્દી મને કહે કે, આપણી કાયમી ગ્રાહકમીના મારા વિષે તને શું કહી રહીં હતી.ક્યાંક તે મારા વખાણ તો નહોતી … Read more

9 સપ્ટેમ્બરથી શરૂ થતાં સપ્તાહમાં બનતા ગજકેસરી યોગના કારણે આ રાશિને થશે ધનલાભ

આગામી સપ્તાહ સપ્ટેમ્બર ગજકેસરી રાજયોગ સાથે થવા જઈ રહી છે. વાસ્તવમાં આ સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં હશે. બંને એકબીજાથી એક જ અષ્ટક ગૃહમાં ગોચર કરશે જેના કારણે ગજકેસરી રાજયોગની રચના થશે. આવી સ્થિતિમાં, ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે સપ્ટેમ્બરનું બીજું સપ્તાહ મેષ અને મિથુન સહિત 6 રાશિના લોકો માટે … Read more

વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪

પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણઅપાવી દઈશ, પણ તું સાત જન્મોનીઆ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.😅😝😂😜🤣🤪 પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ … Read more

દોઢ દિવસે ગણેશ વિસર્જન માટેનો શું છે નિયમ, શું શું કરવું જરૂરી ? જાણો

આજે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, આગામી 10 દિવસ સુધી ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થતો ગણેશ ચતુર્થીનો આ તહેવાર ખૂબ જ વિશેષ છે. આ દિવસને ગણેશ (ગણેશ જી) જન્મજયંતિ … Read more

હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

બાપ્પાને વિદાય આપતી વખતે આ ભૂલ ન કરશો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમો

હાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનું પર્વ ધૂમધામથી મનાવાય રહ્યું છે. ગણેશ ચતુર્થીથી માંડીને આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. તો બાપ્પાને કેવી રીતે વિદાય આપવી વિસર્જના નિયમો જાણીએ અનંત ચતુર્દશીના દિવસે, ભક્તો બાપ્પાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપે છે અને આવતા વર્ષે વહેલા પાછા … Read more

કોઈની ચિંતા નથી કરતા.😅😝😂😜🤣🤪

એક સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે :દીકરા વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.એક પ્રમાણિકતા અને બીજી હોંશિયારી. દીકરો : પ્રમાણિકતા કેવી?વેપારી : એટલે કે તેં કોઈને જે કંઈ વચન આપ્યું હોય,તેનું જરૂર પાલન કરવું.ભલે ને પછી ગમે તે થઈ જાય. દીકરો : અને હોશિયારી કેવી?વેપારી : કોઈને કોઈ પણ જાતનું વચન જ … Read more