ગણેશજીના દર્શન કરતી વખતે કેટલી ‘પ્રદક્ષિણા’ કરવી જોઇએ ?જાણી લો નિયમ
ગણેશજીનું આગમન થઇ ગયુ છે, ગણેશજી પધાર્યા છે, આ સમયે લોકો બાપ્પાના દર્શન કરવા મંદિરો અને પંડાલોમાં લાંબી કતારો લગાવતા જોવા મળશે. આપણે દર્શન તો કરીએ છીએ પણ સૌથી મહત્વની વસ્તુ કે જેના પર આપણે ધ્યાન નથી આપતા તે છે ‘પરિક્રમા’. હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ વિશેષ છે. તહેવારની સાથે સાથે 10 દિવસ … Read more