બધા ધુરંધરો વિચારવા લાગ્યા..😂😂😂

બે મિત્રો જંગલમાં પિકનિક કરવા ગયા.રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો.અડધી રાતે એક મિત્રએ બીજા મિત્રને ઉઠાડ્યો અનેપૂછ્યું “આકાશમાં જો શું દેખાય છે”???બીજો મિત્ર- સુંદર ચંદ્ર…અનેહજારો સિતારાથી જગમગતું આકાશ…કેટલું અદ્ઘભૂત છે ને!! પહેલા મિત્ર ગુસ્સે થઇને…“એ ન્યૂટનની ઔલાદ તેનાથી પરથી તે ખબર પડે છેકે આપણો તંબુ ચોરાઇ ગયો છે!!!!”😂😂😂 એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન … Read more

બનારસના પ્રખ્યાત બાટી ચોખા બનાવવાની ખૂબ જ સરળ રેસીપી.

ઉત્તર પ્રદેશમાં બનારસ (વારાણસી) ની ગલીઓમાં જોવા મળતો બાટી ચોખા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે શહેરના સાંસ્કૃતિક વારસાનો પણ એક ભાગ છે. બાટી ચોખા બનારસની એક ખાસ વાનગી છે, જેને દરેક ઉંમરના લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો તમે તેને ઘરે બનાવવા માંગો છો, તો આ રેસીપી તમારા માટે છે. આ લેખમાં અમે … Read more

રીસેસમાં તમારી હોન્ડામાં😂😂😂

પત્ની બે પ્રકારની હોય છેએક જે પતિની વાત માને,તેના વિચારોને,તેની ભાવનાને સમજે.તેનાથી પ્રેમથી વાત કરે.કોઇ માંગણી ના મૂકે.પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…અને બીજી પ્રકારની…જે બધાની પાસે હોય છે!!!😂😂😂 સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીનેકહ્યું આનો ભવિષ્યકાળ બતાવ… ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાંહવા નહીં હોય!!જોઇ લેજો!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

પંજાબી છોલે ભટુરે બનાવવાની અદ્ભુત રેસીપી.

પંજાબી છોલે ભટુરે ઉત્તર ભારતની લોકપ્રિય વાનગી છે જેનો સ્વાદ ખાધા પછી લાંબા સમય સુધી યાદ રહે છે. તે ખાસ કરીને પંજાબી ફૂડનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને લોકો નાસ્તો અથવા લંચમાં ખૂબ ઉત્સાહથી ખાય છે. જો તમે પણ આ સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગીને ઘરે માણવા માંગતા હોવ તો નીચે આપેલ સરળ રેસિપી અનુસરો. સામગ્રી: … Read more

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું છે કેવસ્તુ જોઇને ખરીદો,રૂપિયા પણ પડી ગયા … Read more

ભગવાન ગણેશને અર્પણ કરવા માટે બનાવો નારિયેળના લાડુ, એકદમ સરળ છે બનાવવાની રીત

ગણેશ ઉત્સવ એ એક તહેવાર છે જ્યારે ભક્તો ઘરો, મંદિરો અને જાહેર સ્થળોએ ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. લોકો ભક્તિ, ઉત્સાહ અને ધામધૂમથી બાપ્પાની મૂર્તિ લાવે છે. લોકો ભેગા થાય છે અને પૂજા કરે છે અને બાપ્પાને અર્પણ … Read more

એનો પતિ મારા સપનામાં આવેલો.😅😝😂😜🤣🤪

પત્ની રડતી હતી અને પતિટીવી જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…એટલામાંપત્ની બોલી : તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…પતિ : છેલ્લે મેં પૂછ્યું તું…ત્યારે તારો જવાબ મળ્યો હતો કેતુ નહીં સમજે….😅😝😂😜🤣🤪 પતિ : કાલે મારા સપનામાંએક છોકરી આવી હતી.એટલી સુંદર હતી કે કહી નથી શકતો.પત્ની : એકલી આવી હશે.પતિ : તને કેવી રીતે ખબર?પત્ની … Read more

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કંટોલા, આ સરળ રીતથી બનાવો તેનું સ્વાદિષ્ટ શાક; નોંધી લો તેની સરળ રેસીપી

ઔષધીય ગુણોથી ભરપૂર કંટોલા (Kantola) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કંટોલાને કંટોળા કે કંકોડા (Kankoda) પણ કહેવામાં આવે છે. ત્યારે આજે અમે તમને કંટોલાનું સ્વાદિષ્ટ શાક બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. કંટોલાનું શાક Recipe card કંટોલાનું શાક બનાવવા માટેની સામગ્રી કંટોલાનું શાક બનાવવાની રીત

અહીં આરામ માટે આવ્યો છું.🤪😜🤪😜🤪😜

પતિ : તેં નવીન વાનગી બનાવી છે,તે કાચી કેમ લાગે છે?પત્ની : મેં તો બરાબર બુકમાં જોઈનેબનાવી છે.ફક્ત તેમાં 4 વ્યક્તિ માટેસામગ્રી અને સમય હતો.તે મેં અર્ધું કરી નાખ્યું,કારણ કે,આપણે તો બે જ છીએ !😅😝😂😜🤣🤪 ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતેભગવાન હોવાનો વહેમ હતો.મજાકમાં એક મુલાકાતીએ કહ્યું,તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિં ?દર્દીએ … Read more

વજન ઘટાડવામાં મદદ કરશે આ સલાડ, જાણો હેલ્ધી અને શાકાહારી સલાડની રેસીપી

મોટાભાગના લોકોને સલાડ ખાવું પસંદ હોય છે. સલાડ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું હોઈ શકે છે. ફળો, શાકભાજી, માંસાહારી અથવા સીફૂડનો ઉપયોગ કરીને સલાડ બનાવી શકાય છે. સલાડમાં મસાલા અથવા સલાડ ડ્રેસિંગ નાખવાથી તેનો સ્વાદ વધે છે. સલાડ વજન ઘટાડવામાં (Weight loss) અને પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. કેટલાક લોકો સલાડમાં માત્ર લીલા શાકભાજીનો … Read more