હાશ, મારે ચાર જ છે !!!😈😈😈
અક્કલમઠો છોકરી જોવા ગયો.માં-બાપે બેઉને એકલા છોડ્યા એટલે પેલાએ પૂછ્યું : બહેન આપ કેટલા ભાઈબહેન છો ?છોકરી : પહેલા બે બહેન એક ભાઈ હતા.પણ હવે બે ભાઈ થઇ ગયા !😂😂😂🤣🤣 એક સ્ત્રીએ પૂછ્યું : બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ?કંડકટર : હા, મેડમ પણ પાંચની નીચેનાને જ….સ્ત્રી : હાશ, મારે ચાર જ છે !!!😈😈😈 … Read more