અભિનેત્રી મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ,ટૂંક સમયમાં આવી શકે સમાચાર
Deepika Padukone ને તેની ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા દરમિયાન મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે. અભિનેત્રી જલ્દી સારા સમાચાર આપી શકે છે.બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ વિશે એવા અહેવાલ હતા કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપી શકે છે. હવે અભિનેત્રીની કાર મુંબઈની એચએન રિલાયન્સ … Read more