આ આરતી વિના અધૂરી છે ગણપતિજીની પૂજા, દુર્ભાગ્ય થાય છે દૂર

ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરના રોજ છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ચતુર્દશી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી છે. આ શુભ અવસર પર ભગવાન ગણેશની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેમજ ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. આ … Read more

તેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,તારા કેટલા માર્ક્સ આવ્યા છે?પુત્ર : પપ્પા 500.પપ્પા : 500 માર્કસ કઈ રીતે આવ્યા?પુત્ર : સાયન્સમાં 5,ભૂગોળમાં 0 અને હિન્દીમાં 0…એટલે ટોટલ 500.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪 લોકો કહે છે કે પ્રેમ કરવો અઘરો છે. અને મારા શિક્ષક કહે છે કેજે વસ્તુ અઘરી હોયતેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

જો તમે સારી નોકરી મેળવવા માંગો છો તો રવિવારે આ કામ અવશ્ય કરો.

આજે રવિવાર છે અને આ દિવસ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે અને આ દિવસે ભક્તો ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનની કૃપા વરસે છે પરંતુ તે જ સમયે જો રવિવારે પૂજા દરમિયાન આદિત્ય સ્તોત્રનો ભક્તિભાવથી પાઠ કરવામાં આવે તો સારી નોકરીની ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે. આદિત્ય સ્તોત્ર … Read more

શું કરવું સમસ્યા ગંભીર છે.😅😝😂😜🤣🤪

પતિ : મારું અનુમાન એવુંકહે છે કેઆ ડબ્બામાંખાવાની કોઈ વસ્તુ છે.પત્ની : વાહ મારા પતિ દેવ,તમે સાચુ અનુમાન લગાવ્યું છે.આ ડબ્બામાં મારા નવા સેન્ડલ છે.😅😝😂😜🤣🤪 5 રૂપિયાની નોટ ફાટી ગઈ છે, અને સેલોટેપ પણ 5 5 રૂપિયાની આવે છે. અને ફેવીકોલ પણ 5 રૂપિયાનું આવે છે. શું કરવું સમસ્યા ગંભીર છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ભગવાન શિવનું મંદિર જ્યાં માત્ર દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ હરતાલિકા તીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે જે પરણિત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે મહત્વપૂર્ણ છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવ શક્તિની ઉપાસના કરવાથી સુખી જીવનનો આશીર્વાદ મળે છે અને દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે, ત્યારે આજે હરતાલિકા તીજના અવસર પર અમે તમને આ લેખ … Read more

એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂😜🤣🤪

પત્ની : એવો કયો કાયદો છે કે,તમને હું જ ખાવાનું બનાવીને આપું? પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી તુંકોઈ મુર્ખ સાથે ફરી લગ્ન તો નહીં કરે ને? ટીના : હું કોઈ બીજા મુર્ખ સાથે જલગ્ન કરીશ એવું તે કેવી … Read more

ડાયાબિટીસનો કાળ છે આ પહાડી શાક, વધેલા સુગર લેવલને ફટાફટ કરશે કંટ્રોલ, ઔષધીય ગુણોથી છે ભરપૂર

આજકાલ ડાયાબિટીસ સામાન્ય બીમારી બની ગઈ છે. ઉંમર વધવા પર થનાર આ બીમારી હવે નાની ઉંમરના લોકોને સૌથી વધુ પરેશાન કરી રહી છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. સુગરના દર્દીઓએ ખાવામાં તેવી વસ્તુ સામેલ કરવાની હોય છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય. તે માટે એક પહાડી શાક રામકારેલા અસરકારક … Read more

મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪

હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,તમારો પગ કાપવો પડશે.થોડા દિવસો પછી પપ્પુનો બીજો પગ પણભૂરો થઈ ગયો.હકીમ : આમાં પણ ઝેર ફેલાઈ ગયું છે,તેને પણ કાપવો પડશે.હકીમે પપ્પુના બંને પગ કાપીને નકલી પગપહેરાવી દીધા.થોડા દિવસો પછી નકલી પગ પણ ભૂરા થઈ ગયા.હકીમ : હવે તમારી બીમારી પકડાઈ,તમારી લુંગીનો રંગ નીકળી રહ્યો છે.😅😝😂😜🤣🤪 … Read more

આંખોથી આ રીતે ખબર પડે છે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો, તેને અવગણવું પડશે ભારે!

ડાયાબિટીસ ખૂબ જ ખતરનાક બીમારી હોય છે, જે ધીમે-ધીમે શરીરને ખોખલું બનાવી દે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાંન રહે તો તેનાથી શરીરના તમામ અંગ ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઇ જાય તો આજીવન પરેશાન કરે છે. આજે અમે તમને ડાયાબિટીસના લક્ષણો વિશે જણાવીશું. અસ્પષ્ટ દ્રષ્ટિજો તમને અચાનક અસ્પષ્ટ … Read more

બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે.😅😝😂😜🤣🤪

છગન : ડોક્ટર સાહેબ,ઝાડાએ મારી હાલત ખરાબ કરી દીધી છે.ડોક્ટર : કેટલા પાતળા થાય છે?છગન : સમજો કે,તમે તેનાથી કોગળા કરી શકો છો.ડોક્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 મમ્મી પોતાના બાળકોને, ‘જે મારી બધી વાત માનશે અનેક્યારેય અવળા જવાબ નહિ આપે’તેને હું ગિફ્ટ આપીશ. બાળકો : આ રીતે તો,બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more