બેડ કોલેસ્ટ્રોલ માટે બેસ્ટ છે આમળાનો રસ, આ રીતે પીશો તો નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે
હાઈ કોલેસ્ટ્રોલ લેવલ આજના સમયમાં સામાન્ય થતું જાય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. તેથી જ શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવું જરૂરી હોય છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માંગો છો તો આમળાનો રસ નિયમિત રીતે પીવાની શરૂઆત કરો. આમળાના રસમાં એવા ગુણ હોય … Read more