રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવવા આ રેસિપી ટ્રાય કરી જુઓ, બાળકોની સાથે-સાથે મોટાને પણ ભાવશે

 બાળકોને જો નાસ્તામાં પાસ્તા મળી જાય તો તેઓ ખુશ-ખુશ થઈ જાય છે. ઈટાલિયન ફૂડ પાસ્તા જોત જોતામાં ભારતીય ખોરાકનો એક ભાગ બની ગયા છે. સ્ટ્રીટ ફૂડ હોય કે રેસ્ટોરન્ટ્સ, તમને સરળતાથી પાસ્તા મળી જશે. પાસ્તા ઘણી રીતે બનાવવામાં આવે છે અને તેની એક વેરાયટી મસાલા પાસ્તા પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મસાલા પાસ્તાને … Read more

આજે બધી હાજર છે.😅😝😂😜🤣🤪

પતિ ઈન્જેક્શન લઈ અને ઘેર આવ્યો… પત્ની : કેવું લાગે છે…??? કઈ થાય છે…??? પતિ : ના કોઈ તકલીફ નથી,નર્સ એ ઈન્જેક્શન આપ્યું ખબર પણ ન પડી…!!! પત્ની : કોક ની બાયું ની સોયું ય નથી લાગતી…અમારી તો વાતું ય ખૂંચે છે…!!!😅😝😂😜🤣🤪 ગઈકાલે રાતે સોસાયટી ગાર્ડન માંબધી લેડીઝ ચુપચાપ બેઠી હતી. પુછ્યું કેમ બધા ચુપ … Read more

ઘરે મોમોસ બનાવવું એકદમ સરળ, ટ્રાય કરો આ સ્વાદિષ્ટ રેસિપી, ભૂલી જશો બહારનું ખાવાનું

મોમોઝ ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે, બાળકોને તો મોમોઝ ખૂબ જ ફેવરિટ હોય છે. એવામાં બહારથી લાવવાને બદલે તમે ઘરે જ એકદમ ટેસ્ટી મોમોઝ બનાવી શકો છે. તેને બનાવવાની રેસિપી પણ એકદમ સરળ છે. આજે અમે તમને મોમોઝ બનાવવાની જે રેસિપી જણાવીશું, ચાલો જાણીએ મોમોઝ બનાવવાની રેસિપી… સામગ્રી … Read more

શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪

મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ફેમસ સ્ટાઇલના પીઝા બનાવવાની રેસિપી

બાળકોથી લઈને મોટેરાઓ સીધી પીઝા બધાને ફેવરિટ હોય છે. પીઝા એવી વસ્તુ છે જેનું નામ સાંભળતા જ તમામના મોઢામાં પાણી આવી જાય છે. ફેમસ સ્ટાઇલના પીઝા બનાવવાની સામગ્રી ફેમસ સ્ટાઇલના પીઝા બનાવવાની રીત સ્ટેપ- 1સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સિકમ એકદમ ઝીણા સમારી લો. સ્ટેપ- 2હવે ઓવનને પ્રી હીટ કરવા રાખો અને પીઝાના રોટલા પર બેઉ … Read more

મને પણ પીવાનું મન થાય છે.😅😝🤣😂🤪

એક અક્ષર ખોટા હોવાના કારણેપુસ્તકની 1 મિલિયન કોપી બે દિવસમાં વેચાઈ ગઈ….ખરેખર,આ ભૂલ તે પુસ્તકના શીર્ષકમાં થઈ હતી…!.પુસ્તકનું નામ હતું :‘એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે’અને ભૂલથી નામ થઈ ગયું કે :‘એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે….!😅😝🤣😂🤪 બંટી તેની માતા-પિતા સાથે જમવા માટેહોટેલમાં ગયો હતો.ત્યાં એક માણસ સિગારેટ પીતો હતો.બંટી- ભાઈ, તમે બહાર … Read more

સવારના નાસ્તામાં તૈયાર કરો પનીર કોર્ન સેન્ડવિચ, શરીર રહેશે હેલ્ધી

સવારનો નાસ્તો હેલ્ધી અને હેવી હોવો જોઈએ. જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને દિવસભર એનર્જી રહે. આવી સ્થિતિમાં પ્રોટીનથી ભરપૂર પનીર કોર્નર સેન્ડવિચ ખાવી બેસ્ટ ઓપ્શન છે. પ્રોટીનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. તેનાથી વધુ સારી રીતે શારીરિક વિકાસ થવામાં મદદ મળે છે. બાળકોથી … Read more

આ જીન્સ તેમનું જ છે.😅😝🤣😂🤪

લગ્નમાં દુલ્હનનોએક્સ-બોયફ્રેન્ડ પણ આવ્યો હતો..કન્યાના પિતા : તમે કોણ છો?.ભૂતપૂર્વ બોયફ્રેન્ડ : હું સેમી ફાઈનલમાંઆઉટ થઈ ગયો હતો,હવે હું ફાઈનલ જોવા આવ્યો છું.😅😝🤣😂🤪 પિતાએ પોતાના પુત્રનેજીન્સના બટન ટાંકતા જોયો અને કહ્યું :બેટા અમે તારા લગ્ન કરાવ્યા છે.પુત્રવધૂને ઘરે લઈ આવ્યા,છતાં તું બટન જાતે જ ટાંકે છે?પુત્ર- પપ્પા,તમે ખોટું વિચારી રહ્યા છો,આ જીન્સ તેમનું જ છે.😅😝🤣😂🤪 … Read more

અચાનક ઘરે આવી ગયા છે મહેમાન, લંચ માટે ફટાફટ બનાવી લો સ્વીટ કોર્નનું શાક; જાણો તેની સરળ રેસીપી

ચોમાસાની સિઝનમાં તમે અલગ-અલગ પ્રકારના સ્વીટ કોર્ન (Sweet Corn Sabzi) ખાધા હશે. જેમ કે, મસાલેદાર કોર્ન, પિઝા-બર્ગર અથવા સેન્ડવીચમાં મિક્સ કરીને. આજકાલે તો રોલ્સ અને પાસ્તામાં સ્વીટ કોર્ન એડ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે ઈન્ડિયન ફ્લેવર સ્વીટ કોર્ન શાકની સરળ રેસીપી. જેને સરળતાથી ફટાફટ બનાવી શકાય છે. જાણો તેને … Read more

સૌથી પહેલા મોબાઈલ ફોડો.😅😝🤣😂🤪

શિક્ષક: એક મહિલા 1 કલાકમાં50 રોટલી બનાવે છે,તો 3 મહિલાઓ 1 ​​કલાકમાંકેટલી રોટલી બનાવશે?બાળક: એક પણ નહીં, કારણ કેત્રણેય એક સાથે બેસીને વાતોના વડા કરશે…!શિક્ષક બેહોશ…😅😝🤣😂🤪 છોકરી- મમ્મી,જીવનમાં આગળ વધવા માટેમારે શું કરવું જોઈએ…? મમ્મી (ગુસ્સામાં) – પથ્થર લો અનેસૌથી પહેલા મોબાઈલ ફોડો.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more