બે કારણોથી હોઇ શકે છે…😂😂😂
એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.“મકાન ભાડે આપવાનું છે,બાળકો વાળાએ સંપર્ક ના કરવો”તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનોદરવાજો ખખડાવીને પૂછ્યું…ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!😂😂😂 પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલીબે કારણોથી હોઇ શકે છે…એક તો પત્ની “નવી” હોય તો!…અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂 (નોંધ : … Read more