બાળકોના અલગ અલગ નામ રાખવા કેટલું યોગ્ય? જાણો શું કહે છે શાસ્ત્ર
સનાતન ધર્મમાં નામકરણ કરવું એક ધાર્મિક પ્રક્રિયા છે. બાળકોના નામ સંસ્કાર દરમિયાન ઘણા ખાસ નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, એક બાળકને લોકો ઘર અને સ્કૂલમાં અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે. ઘણી વખત એક બાળકના એક કે બે નામ હોય છે. બાળકોના એકથી વધુ નામ રાખવું યોગ્ય છે … Read more