‘આગ્રા’ ફિલ્મમાં એક્ટ્રેસે બોલ્ડનેસની હદ કરી પાર

અનુષ્કાની બહેને ઓટીટી પર મચાવી ધૂમ,રૂહાની શર્માએ આપ્યા બેબાક ઈન્ટિમેટ સીન જ્યારે રૂહાની શર્માની પ્રથમ હિન્દી ફિલ્મ ‘આગ્રા’ના ઇન્ટિમેટ સીન લીક થયા હતા, ત્યારે નેટીઝન્સે હોબાળો મચાવ્યો હતો. લોકોએ તેને રણબીર કપૂરની ‘એનિમલ’ કરતાં 100 ગણી વધુ વિવાદાસ્પદ ગણાવી હતી, પરંતુ રૂહાની શર્માને લાગ્યું કે આટલું જોખમ આર્ટ ફિલ્મ માટે લઈ શકાય છે. પરિણામે, અનુષ્કા … Read more

હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાનજમવા બેઠા હતા.નીતાએ મીઠાઈ બનાવી હતી.એણે મહેમાનને પૂછ્યું,મીઠાઈ તમને કેવી લાગી?મહેમાન : જાનવરો ખાય એવી…નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!😅😝😂😜🤣🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું કાપતાં શીખી રહી … Read more

ગણેશ વિસર્જનમાં ડાન્સ કરતાં-કરતાં સલમાન ખાનને પાંસળીમાં થયો દુખાવો, શેર કર્યો VIDEO

સલમાને થોડાં દિવસો પહેલાં ફેન્સ સાથે એ વાત શેર કરી હતી કે એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ઇજા થઇ છે. બન્ને પાંસળીઓ તૂટી ગઇ છે. લેટેસ્ટમાં સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી ફેન્સ સલમાનને લઇને ચિતિંત છે. વીડિયોમાં સલમાન ખાનને જોયા પછી એવું લાગી રહ્યું છે કે પાંસળીઓમાં થતાં દુખાવાને કારણે … Read more

એ કયાય પણ જઈ શકે છે.😅😝😂😜🤣🤪

પત્ની: તમને ખબર છેસ્વર્ગ માં પતિ અને પત્નીનેસાથે નથી રહેવા દેતા… પતિ : એટલે જ તો એનેસ્વર્ગ કહેવાય…😅😝😂😜🤣🤪 પત્ની : બતાવો,પુરૂષ માટે કંઈ વસ્તુનુ વધુ મહત્વ છે,પત્ની કે પેંટનું ? પતિ : પેંટનુ કારણ કે પત્ની વગર તોએ કયાય પણ જઈ શકે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

મુકેશ અંબાણી દીપિકા પાદુકોણને મળવા હોસ્પિટલ પહોંચ્યા, નાનકડી પરીને આપ્યા આશિર્વાદ;

અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દીપિકા અને તેની … Read more

કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪

પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે. પત્નીઃ એ કેવી રીતે પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણજલી જાય છે.😅😝😂😜🤣🤪 પતિ : શુ જમવાનુ બનાવ્યુ છે તે,શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે. પત્ની : તમે જ તો કહો છો કે પ્રેમ…. પતિ : આંધળો હોય છે,પણ આટલો પણ નહી કેકાચુ કે બળેલુ … Read more

રશ્મિકા મંદાન્ના બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને કહ્યું ક્યારે શું થઈ જાય ખબર નહીં !

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે ગયા મહિને તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ડૉક્ટરની સલાહને અનુસરીને ઘરે જ રહી રહી છે. અભિનેત્રીએ તેના ચાહકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. સાઉથની ફિલ્મોની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદાન્ના થોડા જ સમયમાં રાષ્ટ્રીય ક્રશ બની … Read more

એ તો ઓળખતા હોય ને.😅😝😂😜🤣🤪

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથીત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે.કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ.તને એમ ના થાય કેધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છેતો તેને થોડી શાંતિ લેવા દઈએ.તેને થોડો રીલેક્સ થવા દઈએ ! પત્ની : લે….અમારે રીલેક્સ ના થવું હોય ?😅😝😂😜🤣🤪 પત્ની : મારા માટે તો દૂર દૂરથીમાંગા … Read more

એક સમયે કંગનાના જે બંગલામાં બુલડોઝર ચાલ્યું હતુ ‘તે બંગલો કરોડમાં વેચાયો, હવે કોણ છે માલિક જાણો

ઈમરજન્સીની રિલીઝ પર થઈ રહેલા વિવાદ વચ્ચે કંગના સાથે જોડાયેલ એક સમાચાર ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંગનાએ મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં સ્થિત પોતાનો બંગલો 32 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. કંગનાએ આ બંગલો 2017માં ખરીદ્યો હતો. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈ ચર્ચામાં છે. શરુઆતથી આ ફિલ્મ વિશે વાત … Read more

મારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ ગૃપમાં પોસ્ટ મુકી કે“હું પરણી ગયો.” નીચે પહેલીજ કંમેટ આવી… “વ્યકતિગત સમસ્યા ના રોદણાઅહીં ગ્રુપ માં રોવા નહીં”😅😝😂😜🤣🤪 સેલ્સમેન : મેડમ પગ દબાવવાનુંઇલેક્ટ્રીક મશીન લેવું છે? મેડમ : ના રે નામારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more