તૃપ્તિ ડિમરીની લચક જોઈ નોરા સાથે થઈ સરખામણી
આ દિવસોમાં તૃપ્તિ ડિમરી તેની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તેની તાજેતરની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ રિલીઝ થયા પછી, તૃપ્તિએ તેના આગામી પ્રોજેક્ટ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પર કામ શરૂ કર્યું છે, જેમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. રણબીર કપૂર અને વિકી કૌશલ બાદ હવે તૃપ્તિ આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન પર રોમાન્સ … Read more