શું તમે જાણો છો મહાભારતના યુદ્ધમાં દરરોજ લાખો સૈનિકો માટે કોણ બનાવતું હતું ભોજન? આ એક યોદ્ધા માથે હતી જવાબદારી
કુરુક્ષેત્રમાં થયેલા મહાભારત યુદ્ધમાં લગભગ દરેક રાજ્યના રાજાઓ અને તેમની સેનાઓએ ભાગ લીધો હતો. કેટલાક એવા હતા કે જેઓ આ યુદ્ધમાં જવાથી પાછળ રહ્યા. લાખો સૈનિકો દરરોજ સવારથી સાંજ સુધી લડતા હતા. સાંજે, યુદ્ધવિરામ પછી, બંને બાજુના લોકો, કૌરવો અને પાડવો, સાથે મળીને રાત્રિભોજન કરતા હતા. આ યુદ્ધમાં એક એવો રાજા હતો જેણે મેદાનમાં નહીં … Read more