Sanju Samson બન્યો ટીમનો માલિક! આ ફ્રેન્ચાઇઝીમાં ખરીદ્યો હિસ્સો
સંજુ સેમસન ભારતીય ક્રિકેટનો જાણીતો સ્ટાર છે. હવે તેણે ફૂટબોલમાં પ્રવેશ કર્યો છે. તેણે કેરળમાં ફૂટબોલ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો ખરીદ્યો છે. સેમસન કેરળનો રહેવાસી છે. તેમના રાજ્યમાં સુપર લીગ કેરળ નામની નવી ફૂટબોલ લીગ શરૂ થઈ છે. તેણે આ લીગની મલપ્પુરમ ફૂટબોલ ક્લબમાં હિસ્સો ખરીદ્યો છે. આ સાથે તે હવે તેનો કો-ઓનર બની ગયો છે. મલપ્પુરમ … Read more