આખી જિંદગી દુઃખી રહેજે.😅😝😂😜🤣
બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની છૂટ હતી.હવે તું જ … Read more