બોસ વેકેશન ઉપર ગયા છે.😅😝😂😜🤣🤪
પપ્પુએ રાત્રે 1 વાગ્યે મકાનમાલિકનુંબારણું ખટખટાવ્યું.મકાનમાલિકે બારણું ખોલ્યું એટલે પપ્પુ બોલ્યો :મારી નોકરી છૂટી ગઈ છે, એટલેઆવતા મહિનાનું ભાડું તમને નહિ આપી શકું.મકાનમાલિક : પણ આ વાત તો તમે મનેઆવતીકાલે સવારે પણ કહી શક્યા હોત.પપ્પુ : હા, પણ મને થયું કેહું એકલો જ ચિંતામાં ઉજાગરો શા માટે કરું?😅😝😂😜🤣🤪 રાજુ : હમણાં છેલ્લાં પાંચ દિવસથીઅમારી આખી … Read more