મારું ભલું થઈ જાત.😅😝😂😜🤣🤪
એકવાર કોર્ટમાં એક સાક્ષી ખૂબ જ લાંબુ નિવેદનઆપી રહ્યો હતો.સરકારી વકીલે ગુસ્સામાં કહ્યું : આટલું બધુંકહેવાની જરૂર નથી, તમને જે પણપૂછવામાં આવે તેનો ફક્ત હા અથવા ના માંજવાબ આપો.સાક્ષી : દરેક પ્રશ્નનો જવાબહા કે ના માં આપી શકાતો નથી.વકીલ : ચોક્કસ આપી શકાય, હું આપીશ,તમે પ્રશ્નો પૂછો.સાક્ષી : તમારી પત્નીએ તમને મારવાનું બંધ કર્યું?વકીલની બોલતી … Read more