‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શોના આ જાણીતા અભિનેતાનું નિધન, ઈન્ડસ્ટ્રી શોકમા

ભારતની ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતાનું મૃત્યુ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) થતાં ટીવી ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. 2000 ના દાયકામાં ભારતીય ટેલીવિઝનના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ના અભિનેતા વિકાસ સેઠીનું નિધન … Read more

લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂

છોકરો- સાંભળ!છોકરી- કેટલી વાર કહ્યું ખાતીવખતે ચૂપ રહો.ખાવાનું ખાધા પછી.છોકરી- હવે બોલ શું કહેતો હતો??છોકરો- કંઇ નહીં,તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂 પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??પતિ- રસ્તાની પેલી બાજુઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની- (ખુશીના માર્યા) હા…હા…પતિ- બસ એજ રંગનીલિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

આજે બર્થ-ડે પર કઈ સ્પેશ્યલ અનાઉન્સમેન્ટ કરવાનો છે અક્ષય?

તાજેતરના સમયમાં એક પછી એક અનેક ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી આજે સત્તાવનમી વર્ષગાંઠ પર અક્ષય કુમાર કંઈક નવી જાહેરાત કરવાનો છે. અક્ષયે આ સંકેત શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે આપ્યો હતો. અક્ષયે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં દૈત્યનું પ્રતીક દેખાય છે અને છેલ્લે ડરામણું મ્યાઉં સંભળાય છે. આ વિડિયોની સાથે અક્ષયે લખેલું … Read more

હું તો ઘરમાં રહું છું!!!😂😂😂

“પત્ની હોવાનો ડર!” ચિંટૂની પત્ની મરી ગઇ હતી.બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવું નથી આવતું!!પિંટૂ- ખાલી વિચાર કે જો તે પાછી આવી ગઇ છે!!….બસ પછી તો પૂછવું શું,ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!😂😂😂 બકાએ એક સુંદર છોકરી જોઇ અને તેને પૂછ્યુંબકો- તું ક્યાં રહે છે???છોકરી- સી.જી રોડ પર!બકો- … Read more

ફોટોગ્રાફરો પર અકળાઈ ગઈ આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ સામાન્ય રીતે ફોટોગ્રાફરોને પોઝ આપવા માટે ઊભી રહેતી હોય છે, પણ હાલમાં જ પૅપરાઝી અતિઉત્સાહિત થઈ ગયા એને પગલે આલિયા અકળાઈ ઊઠી હતી. પૅપરાઝી એવા ફોટોગ્રાફરોને કહેવાય છે જે ફેમસ વ્યક્તિઓના ફોટો પાડવા તેમનો પીછો કરતા હોય, તે ક્યાંક પહોંચવાની હોય એની ખબર પડે તો એ સ્થળે ગોઠવાઈ જાય. હમણાં બન્યું એવું કે … Read more

બિલ ચુકવતા હતા.😂😂😂

તિજોરી પર લખ્યું હતુંતોડવાની જરૂર નથી,ખાલી બટન દબાવો ખુલી જશે.ચોરે બટણ દબાવતા જ પોલિસ આવી ગઇ!!!પોલિસે કહ્યું પોતાની સફાઇમાં કંઇ કહેવું છે???ચોર- માં કસમ!મારો માણસાઇથી ભરોસો ઉઠી ગયો છે!!!😂😂😂 પત્ની : મેં સપનામાં જોયું કેતમે મારા માટે ડાયમંડનીવીટી લેતા હતા.પતિ : હા,અને તારા પપ્પા તેનુંબિલ ચુકવતા હતા.😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

અબ તો બચ્ચન હી બનના હૈ

પોતાની સુપરહિટ કમર્શિયલ ફિલ્મો કરતાં ‘હાઇવે’, ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોના પાવરફુલ પર્ફોર્મન્સ માટે વધુ જાણીતી આલિયા ભટ્ટ આવતા મહિને પોતાના અભિનય દ્વારા ફરી તરખાટ મચાવશે એવું લાગે છે. ઑક્ટોબરમાં નવરાત્રિ દરમ્યાન, ૧૧ તારીખે નોમના દિવસે આલિયાની આગામી ફિલ્મ ‘જિગરા’ રિલીઝ થવાની છે જેનું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું છે. આ ટ્રેલર પરથી … Read more

બકો- તો પૈસા પાછા!!😂😂😂

બકો નેપાળીથી : તું અમેરિકન છે ને!!નેપાળી : ના, હું નેપાળનો છું.બકો : ના બે…તું અમેરિકન જ છે!!!નેપાળી : અરે ગજબ મજાક છે!કહું છું નેપાળી છું!બકો : ના…ના…તું અમેરિકન જ છે!નેપાળી (ગુસ્સામાં) : હા, જા અમેરિકન છું શું કરી લેશે!!બકો : પણ તું લાગે તો નેપાળી જેવો છે!!😂😂😂 બકો પેરાશૂટ વેચી રહ્યો હતો.બકો- બહુ સરળ … Read more

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ સેક્શન બંધ કરી દેવું પડ્યું

સારા અલી ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિબાપ્પા સાથેના પોતાના ફોટો શૅર કરીને બધાને ગણેશ ચતુર્થીની વધાઈ આપી એને પગલે તેનું આવી બન્યું છે અને આવું પહેલી વાર નથી થયું. હિન્દુ તહેવાર ઊજવવા બદલ તેના પર એલફેલ કમેન્ટ્સનો મારો થયો હતો જેને પગલે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનું કમેન્ટ્સ સેક્શન ઑફ કરી દીધું છે. સારાની બાપ્પા સાથેની … Read more

અમે ચોર છીએ ને.😅😝😂😜🤣🤪

શિક્ષક : આ વાક્યમાં ખાલી જગ્યા પૂરો.૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલીશિક્ષક : નાલાયક મજાક કરે છે?નીકળી જા મારા વર્ગમાંથી.વિદ્યાર્થી : સર,એ તો મેં તમારું માન રાખવા માટે કહી દીધું,નહિ તો ૯૦૦ ઉંદર ખાઈનેબિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.😅😝😂😜🤣🤪 છોકરો : તમારી પાસે આટલી … Read more