પંખો બંધ કરી જોજો!🤣😂🤣🤣
ગુજરાતીઓના ગાડી ચલાવવાના ફંડાજો કોઇ તેમનાથી ફાસ્ટ ચલાવતું હોય તો“સાલો મરવાનો લાગે છે”જો કોઇ તેમનાથી ધીમે ચલાવતું હોય તો“બાપાના બગીચામાં ફરવા આવ્યા છે”જો કોઇ તેમની સાથે ચલાવતું હોય તો“બાપ સાથે રેસ લગાવે છે…આવી જા ચલ”🤣😂🤣🤣 તમને ખરેખરમાંકોઇ સાચો પ્રેમ કરે છે તેજાણવું હોય તો . . .ભર બપોરે એક વારપંખો બંધ કરી જોજો!🤣😂🤣🤣 (નોંધ : … Read more