“હા ભાભીજી”😅😝😂😜🤣🤪

પિતા : બેટા તે ગધેડો જોયો છેપુત્ર : હાપિતા : ઉલ્લૂપુત્ર : હાપિતા- તારા ચહેરો બિલકુલ તે બન્ને જોવો છે.પુત્ર : અચ્છા,હવે સમજાયું મમ્મી કેમ કહે છે,તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪 એક છોકરો ગધેડાની સામે ભૂલથી પડી ગયો.બાજુમાંથી જતી છોકરીએ કમેન્ટ કરી“મોટા ભાઇના આશીર્વાદ લઇ રહ્યો છે”છોકરા કહ્યું “હા ભાભીજી”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

ગણેશ ઉત્સવના પ્રસંગે 10 દિવસ સુધી શ્રી ગણેશને મોદકના વિવિધ વેરાયટીનો ભોગ ધરો

મોદકને પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ભગવાન ગણેશના સૌથી પસંદગીના મિષ્ઠાન માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi 2024)થી શરૂ થઈ 10 દિવસ સુધી દેશભરમાં ગણેશોત્સવની ધૂમ રહે છે. આ સંજોગોમાં પૂજા-પાઠ સાથે સાથે ભગવાન ગણેશને દરરોજ અલગ-અલગ પ્રકારના ભોગ (Ganesh Chaturthi 2024 Bhog) પણ અર્પીત કરવામાં આવે છે. આ લેખમાં આપણે બપ્પાના અતી પ્રિય મોદકની 10 વેરાયરી … Read more

મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪

એક પતિએ તેની ગર્ભવતી પત્નીનાખબર અંતર પૂછવા હોસ્પિટલ ફોન કર્યોપણ ભૂલથી તેણેક્રિકેટ સ્ટેડિયમનો નંબર લગાવી દીધો.પતિ : શું સ્થિતિ છે હાલ?સામેથી જવાબ મળ્યો સારું છે,ત્રણ બહાર છે અનેલંચ સુધી બાકીના7 પણ બહાર આવી જશે તેવું લાગે છે.😅😝😂😜🤣🤪 સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં … Read more

ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને સમર્પિત કરો આ 8 ખાસ વસ્તુઓ, સંપત્તિ અને મનોકામના થશે પૂરી!

શનિવારથી ગણેશોત્સવ 2024ની શરૂઆત થઈ રહી છે અને ગણેશજીની પૂજા માટે વિશેષ 10 દિવસ સુધી થશે. 17 સપ્ટેમ્બર સુધી ગણપતીજી ભક્તોના ઘરે રહેશે. 10 દિવસના આ પર્વ પ્રસંગે તમે ગણપતિ બાપાને ખુશ કરવા માટે કોઈને કોઈ વસ્તુ અર્પી શકો છો. આ ચીજવસ્તુઓને અર્પિત કરવાથી ભગવાન ગણેશ જલ્દીથી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ કે કઈ-કઈ વસ્તુઓને … Read more

થૂંકવા સુધી પ્રતિક્ષા કરો.”😅😝😂😜🤣🤪

ઘરની બેલ વાગી,મકાન માલિકે દરવાજો ખોલ્યોજોયું તો હાલમાં જ ડાઇવોર્સ થયેલીતેની પડોશી મહિલા ઊભી હતી.મહિલા : મને એકલું લાગે છે,મારે બહાર જવું છે,મસ્તી કરવી છે,પાર્ટી કરવી છે,શું તમે આજે રાતના ફ્રી છો?મકાન માલિકા : હા, કેમ નહીં એકદમ ફ્રી છુંમહિલા : સરસ,તો મારા બાળકોનું જરા ધ્યાન રાખજો ને…😅😝😂😜🤣🤪 ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન“તમે જે વ્યક્તિને ફોન … Read more

વજન ઘટાડવા માટે જરૂરી છે યોગ્ય પોષણ, નિષ્ણાતો પાસેથી જાણો શું ખાવું અને શું ન ખાવું

લોકોને યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત કરવા દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આજના યુગમાં ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાનપાનની આદતો આપણા સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા વજન અને સ્થૂળતાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવું ઘણા … Read more

“આજે તું કાતિલ લાગે છે”😅😝🤣😂🤪

એક ચાંદની રાતે…એકાંતમાં…સુમસામ રસ્તા પર…એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.છોકરાએ બાઈક રોકી.છોકરી ઉતરી.છોકરાએ તેના હાથ પકડ્યો છોકરી શરમાઇછોકરોઃ ‘‘બકા,શરમાજે પછી,હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.”😅😝🤣😂🤪 ભાષાનો ફર્કજો પતિ પત્નીને “હત્યારી” કહી દેતો તેને સાંજનું ખાવાનું ચોક્કસથી ના મળે.પણ તે જ પતિ જો પત્નીને કહે કે“આજે તું કાતિલ લાગે છે”તો … Read more

રોજ દૂધ સાથે કિસમિસ ખાઓ, તમને મળશે આ 5 જબરદસ્ત ફાયદા

સ્વસ્થ રહેવા માટે, કિસમિસ અને દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો તેમના આહારમાં કિસમિસ અને દૂધનો પણ સમાવેશ કરે છે. ખરેખર, લોકો ઘણીવાર રાત્રે કિસમિસનું સેવન કરે છે. જ્યારે રાત્રે દૂધનું સેવન કરવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો કિસમિસ અને દૂધને એકસાથે મિક્સ કરીને ખાઈ શકો છો. દરરોજ કિસમિસ અને … Read more

હવે હું ક્યાંયનો નથી…😅😝🤣😂🤪

એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશેપતિ : શું લઇ આવી છે થેલીમાં,કંઇ ખાવાની આઇટમ?પત્ની : હા, મારા સેન્ડલ છે, આપું!!!😅😝🤣😂🤪 ટ્રેનમાં એક મુસાફરી દરમિયાનએક બા એ પુછ્યું,“ક્યાંનો છો દીકરા તું?” દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા,હવે હું ક્યાંયનો નથી…😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

શું ઠંડા પાણીથી નહાવાથી ખરેખર રોગપ્રતિકારક શક્તિ વધે છે?

ઘણી વાર ઘરમાં રહેતી વખતે તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે બાળકોને ઠંડા પાણીથી નહાવું જોઈએ, તેનાથી બાળક મજબૂત અને શક્તિશાળી બને છે. આ કારણથી વડીલો પણ ઠંડા પાણીથી સ્નાન કરે છે. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર આવું થાય છે? શું ખરેખર ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીર મજબૂત થાય છે અને … Read more