અભિનેતાને 10 વર્ષ પછી મળી સફળતા
પ્રખ્યાત અભિનેતા Pankaj Tripathi ભલે કંઈ બોલતા ન હોય, તે હાવભાવથી પણ લોકોનું મનોરંજન કરી શકે છે. ફિલ્મોમાં તેનો ગંભીર રોલ હોય કે કોમેડી, ચાહકોને દરેક સ્ટાઈલ ગમે છે.ફિલ્મોમાં અલગ અંદાજમાં અભિનય કરનાર પંકજ ત્રિપાઠી દરેક પ્રકારના પાત્રને પરફેક્ટ રીતે ભજવે છે. તેણે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં અભિનય કરીને આ સાબિત કર્યું છે. પંકજ ત્રિપાઠીએ પોતાની … Read more