ઢાબા સ્ટાઈલ ટેસ્ટી અને તીખું તમતમતું ટામેટાનું શાક બનાવવાની રેસિપી
સેવ ટામેટાનું શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેને પરાઠા અને રોટલી સાથે ખાવાની મજા આવે છે. ઢાબા સ્ટાઈલ ટેસ્ટી અને તીખું તમતમતું ટામેટાનું શાક ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી તમને અહીં જણાવશે. સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી સેવ ટામેટાનું શાક બનાવવાની રીત