ગોસ્વામી તુલસીદાસના આ 5 દોહા શીખવે છે જીવન જીવવાની રીત, જાણો તેના અર્થ

તુલસીદાસ ભગવાન રામ પ્રત્યેની તેમની મહાન ભક્તિ માટે પ્રખ્યાત છે. રામચરિતમાનસ તુલસીદાસની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કૃતિ છે. હકીકતમાં, મહાકાવ્ય રામચરિતમાનસ એ અવધી ભાષામાં સંસ્કૃત રામાયણનું પુનર્લેખન છે. આજે અમે તમને ગોસ્વામી તુલસીદાસ જીની કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચી શકો છો. माता-पिता गुरु स्वामि सिख, … Read more

હું ભણેલી નથી.😅😝😂😜🤣🤪

એક મોહન પહેલવાન કોઈ દુબળા-પાતળા માણસનીધોલાઈ કરી રહ્યો હતો.ત્યાં ભેગી થયેલી ભીડમાંથી એક માણસેતેને પૂછ્યું :ભાઈ! તમે આ કમજોર માણસનીશા માટે ધોલાઈ કરી રહ્યા છો?મોહન પહેલવાને એ માણસનીધોલાઈ કરવાનું ચાલુ રાખતાં જ જવાબ આપ્યો :મારો અગરબત્તીનો સાઈડ બિઝનેસ છે.આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી કે‘પહેલવાન છાપ અગરબત્તી’અને આણે છાપી નાખ્યું – ‘અગરબત્તી છાપ પહેલવાન’😅😝😂😜🤣🤪 … Read more

તા. 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું

મેષ રાશિઃ વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.નાણાકીય ઋણનું પ્રમાણ વધી શકે છે.ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. વૃષભ રાશિઃ ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.ખાણીપીણીને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.પિતાના સ્વાસ્થયની કાળજી લેવી. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. મિથુન રાશિઃ વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.ધાર્મિકતા તરફ … Read more

‘તો તમે સામાન્ય રીતે ક્યાં જાઓ છો?’😅😝🤣😂🤪

પત્નીએ પતિનેઃ ગઈકાલે તમે મને ઊંઘમાંખરૂ-ખોટું સંભળાવતા હતા.પતિઃ શું કહ્યું?પત્નીઃ ગઈકાલે મેં સારી રીતે સાંભળ્યું,તમે ઊંઘમાં મને ખીજાતા હતા.પતિઃ ના, તને ગેરસમજ છે.પત્નીઃ શું ગેરસમજ?પતિ: હું સૂઈ ગયો, એમ !😅😝🤣😂🤪 બે મિત્રો વચ્ચેકોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ. એક મિત્રે બીજાને કહ્યું,‘હું અહીં મારું અપમાન કરવા નથી આવ્યો.’ બીજાએ કહ્યું,‘તો તમે સામાન્ય રીતે ક્યાં જાઓ છો?’😅😝🤣😂🤪 … Read more

ગણેશ ચતુર્થી પહેલા ખરીદો આ વસ્તુઓ, મળશે શુભ પરિણામ

હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે બાપ્પાની વિધિવત પૂજા કરવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ગણેશ ઉત્સવ 07 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં … Read more

ત્યારે જઈને શાંત થયો તે..😅😝🤣😂🤪

બબલુ : લાગે છે કે…પેલી છોકરી ઓછું સાંભળે છે.હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.ચીકુ : તે કેવી રીતે?બબલુ : મેં કહ્યું. આઈ લવ યુ,તો તેણે કહ્યું,મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે…😅😝🤣😂🤪 આજે એક મિત્ર દૂરથી આવ્યો અનેવારે- વારે કહેવા લાગ્યો..‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવ્યો છું’પછી મેં પણ એને 2-4 લીંબુ … Read more

ગણેશ ચતુર્થીના દિવસે કરો આ વાસ્તુ ઉપાયો, હંમેશા ખુશીઓ રહેશે

ગણેશ ચતુર્થી એ દેશમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. આ સમય દરમિયાન, ભક્તો તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને સમગ્ર 10 દિવસ સુધી બાપ્પાની ભક્તિમાં લીન રહે છે. આ તહેવારને જ્ઞાન, સમૃદ્ધિ અને કોઈપણ કાર્યની નવી શરૂઆતના દેવતા ગણેશજીના જન્મનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરને સજાવે છે અને ખુશીઓ જાળવવા … Read more

આઇસીયુમાં હોશ આવ્યો…😅😝🤣😂🤪

પત્ની : તમે મને એવી કોઇ બે વાતો કહોજેમાંથી એક વાત સાંભળીનેહું ખુશ થવું અનેબીજી વાત સાંભળીનેમને ગુસ્સો આવે…પતિ : 1. તું મારી જિંદગી છે…2.ધિક્કાર છે આવી જિંદગી ઉપર…!😅😝🤣😂🤪 પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યોવાહ!વાહ!વાહ!પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો…….પત્નીએ જોઇ લીધો અને સીધો આઇસીયુમાં હોશ આવ્યો…😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

સિંહ રાશિમાં પહોંચ્યો બુધ ગ્રહ, જાણો કઇ રાશિને આ ગોચરથી ફાયદો થશે

આજે એટલે કે 4 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 11.22 કલાકે, ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 23મી સપ્ટેમ્બરે સવારે 10:10 વાગ્યા સુધી તે આ રાશિમાં રહેશે. આ પછી તે કન્યા રાશિમાં ગોચર થશે. એટલે કે આ મહિનામાં બુધ ગ્રહ બે રાશિમાં રહેશે. જ્યોતિષી પંડિત ગિરીશ વ્યાસે જણાવ્યું કે બુધને બુદ્ધિ અને વાણીનો … Read more

પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.😅😝🤣😂🤪

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થનાકરી રહ્યો હતો.હે પ્રભુ ન્યાય કરો…હે પ્રભુ ન્યાર કરો…હંમેશા કુંભના મેળામાંભાઇ ભાઇને જુદા પાડો છોક્યારેક,પતિ પત્ની પર પણ તે ટ્રાય કરો…😅😝🤣😂🤪 પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા કહ્યુંબજાર માંથી મારા માટે કોઇ એવી વસ્તુલઇને આવો જેનાથી હું સુંદર દેખાવું……પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more