બહોત સારે કિસ લિયે !😅😝😂😜🤣🤪
મસ્તીખોર રાજૂ નિશાળેથી પાછો આવ્યો.દફતર એક ખૂણામાં ફેંક્યું,બુટ બીજા ખૂણામાં નાંખ્યા અનેત્રીજા ખૂણામાં મોજાંના ઘા કરતાં બોલ્યો,મમ્મી કાલથી હું બાલમંદિરમાં નથી જવાનો.કેમ ?જો, મને લખતા નથી આવડતું,મને વાંચતા નથી આવડતું અનેએ લોકો હવે મને બોલવા પણ નથી દેતા !😅😝😂😜🤣🤪 શિક્ષક : કલ કયું નહીં આયા થા. રાજૂ : ગર્લ ફ્રેન્ડ સે મિલને ગયા થા. શિક્ષક … Read more