આખી કોર્ટ ચૂપ.😅😝😂😜🤣🤪
છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ બધા ગુણો મારી નોકરાણીમાં છે.😅😝😂😜🤣🤪 વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું … Read more