તો ખબર પડશે.😅😝🤣😂🤪
દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.પપ્પા ખીજવાશે એ બીકથીલેપટોપ ખોલીને વાંચવા બેઠો.પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?દિકરોઃ ના પપ્પા ના,હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?😅😝🤣😂🤪 પપ્પુ- તેમના ગ્રાહકોનેસૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?ગપ્પુ- વીજળી વિભાગ.પપ્પુઃ એ કેવી રીતે?ગપ્પુ – હાથ અડાડીને જો,તો ખબર પડશે.😅😝🤣😂🤪 (નોંધ … Read more