તાળીઓથી તેનું અભિવાદન કર્યું.😂😂😂
બે મિત્રો જંગલમાં પિકનિક કરવા ગયા.રાત પડી તો તે તંબુ બાંધીને સૂઇ ગયો.અડધી રાતે એક મિત્રએ બીજા મિત્રને ઉઠાડ્યો અનેપૂછ્યું “આકાશમાં જો શું દેખાય છે”???બીજો મિત્ર- સુંદર ચંદ્ર…અનેહજારો સિતારાથી જગમગતું આકાશ…કેટલું અદ્ઘભૂત છે ને!! પહેલા મિત્ર ગુસ્સે થઇને…“એ ન્યૂટનની ઔલાદ તેનાથી પરથી તે ખબર પડે છેકે આપણો તંબુ ચોરાઇ ગયો છે!!!!”😂😂😂 એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન … Read more