હા ભાઈ મને બહુ ખરાબ લાગે છે.😅😝😂😜🤣🤪
પત્ની : આ તમે રોજ ફેસબુક પર રોમેન્ટિકકવિતા લખો છો…‘યે તેરી જુલ્ફેં હૈ રેશમ કી ડોર’આ કોના માટે લખો છો?પતિ : અરે પાગલએ હું તારા માટે જ લખું છું.પત્ની : તો પછી એ રેશમી દોરા ક્યારેકદાળમાં આવે તો બુમો કેમ પાડો છો?😅😝😂😜🤣🤪 ગોલુ પાસે તેની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નનીકંકોત્રી આવી.પપ્પુ : ભાઈ તને ખરાબ લાગતું હશે … Read more