સપ્ટેમ્બરમાં જૂની હિટ ફિલ્મો – ‘મૈને પ્યાર કિયા’, ‘પરદેશ’, ‘રાજાબાબુ’ ફરીથી રીલીઝ થશે
તા.3 ટીવી ચેનલો અને યુ-ટ્યુબ પર જુની ફિલ્મો મફતમાં ઉપલબ્ધ હોવાને કારણે જુની ફિલ્મોની રીલીઝ મલ્ટી પ્લેક્સમાં કે સિંગલ સિનેમા હોલમાં નથી જોવા મળતી. જો કે અપવાદરૂપે જુની હિટ ફિલ્મોની રિ-રીલીઝ થતી રહેતી હોય છે. સિનેમા હોલ છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ષકોના દુકાળનો સામનો કરી રહ્યા છે, જેથી મનોરંજન જગતમાં ચિંતાની લહેર દોડી ગઇ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ … Read more