મને પણ પીવાનું મન થાય છે.😅😝🤣😂🤪
એક અક્ષર ખોટા હોવાના કારણેપુસ્તકની 1 મિલિયન કોપી બે દિવસમાં વેચાઈ ગઈ….ખરેખર,આ ભૂલ તે પુસ્તકના શીર્ષકમાં થઈ હતી…!.પુસ્તકનું નામ હતું :‘એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે’અને ભૂલથી નામ થઈ ગયું કે :‘એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે….!😅😝🤣😂🤪 બંટી તેની માતા-પિતા સાથે જમવા માટેહોટેલમાં ગયો હતો.ત્યાં એક માણસ સિગારેટ પીતો હતો.બંટી- ભાઈ, તમે બહાર … Read more