ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪
રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો.જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.રેખા : મારા બાપુજીજો એમજ વિચાર્યે રાખતા હોતતો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.😅😝😂😜🤣🤪 સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યું જેમાંએ લોકોના … Read more