પેન તે પણ ઢાંકણા વગર!!!😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી એક પેન તે પણ ઢાંકણા વગર!!!😂😂😂 (નોંધ … Read more

ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘કટોકટી’ વેઠી છે

દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી ગમતી રહી છે, પરંતુ બહુ ઓછા લોકોએ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. કારણ કે, ઈન્દિરા ગાંધીના જીવન આધારિત … Read more

જીવ બચેલો રહે છે!!!😳😓😬😡

એક ડોક્ટરની વ્યથા:‘લોકો ગમે તેવા તેલમાં તળેલાં વડાં- સમોસાં ખાય છે’.‘ગટરનાં પાણીથી ભરેલી પાણીપૂરી ખાય છે’‘જંતુનાશકોથી ભરપૂર ફળ-શાકભાજી ખાયછે’‘કાળા ઝેરી કોક અને પેપ્સી પૈસા ખર્ચીને ગટગટાવી જાય છે’‘તમાકુ ફૂંકે ને એવી રીતે ચાવે છે કેજાણે કાલે દુનિયા રહેવાની જ નથી’આ બધું પણ કોઈ ફરિયાદ કે વાંધાવચકા વગર…પણ જેવું હું પ્રીસ્કીપ્શન લખું કે તુરંત પૂછે:“ડોક્ટર, આની … Read more

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કપરા ચઢાણ, રિલીઝ ડેટ મોકૂફ, જાણો શું છે વિવાદ?

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે મોકૂફ થઈ ગઈ હતી. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે. કંગનાની આ ફિલ્મ 1975 દેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ પર આધારિત … Read more

વિજય માલ્યા ટાઇપ!!!😂😂😂

દુનિયામાં હંમણા હંમણા….2G, 3G, 4G, 5G આવ્યા,અમારા કાઠીયાવાડમાં તો વરસો થી છે…ઘનG – હરGવિરG – મનGભિમG – નાનGપ્રેમG – કાનGનાગG – લાલGશામG – રવGસૌથી પહેલુને જૂનુ અને જાણીતું…બાપુG😂😂😂 બેક મેનેજર- સર… તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે???બકો- વિજય માલ્યા ટાઇપ!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

‘Stree 2’ બોક્સ ઓફિસ બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહી છે, જાણો કયારે અને કેવી રીતે જોઈ શકાશે

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. લગભગ અત્યાર સુધી તેણે 500 કરોડનો વકરો કરી લીધો છે. ત્યારે હવે બોક્સ ઓફિસ બાદ આ ફિલ્મ ઓટીટી પર ધુમ મચાવવા આવી રહી છે. જો તમે સ્ત્રી 2 ને જોયા પછી ફરી વાર તેને ઓટીટી પર … Read more

સહમત થયા હોય!!!!😂😂😂

શું તમે કદી વીસીઆર લાવીનેરાત ભર પીક્ચર જોયું છે???શું તમે ટીવી ચેનલના ગોળ બટનનેદબાવીને ચેનલ ચેન્જ કરી છે??શું તમે કેસેટમાં પેન્સિલ નાખીતેને ફેરવી રિવર્સ કરી છે??જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ“હા” હોય તો તમે…અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!😂😂😂 “ભસતું કુતરું કરડે નહી”એ કહેવત વાંચીનેભસતા કૂતરાની સળી કરવી નહી…કારણકે…જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવતસાથે કુતરાઓ પણ સહમત … Read more

69 વર્ષની ઉમરે સાઉથ સુપર સ્ટાર કમલ હાસને અમેરિકાની કોલેજમાં એડમિશન લીધું, AI અંગે અભ્યાસ કરશે

ઇન્ડિયન, ચાચી 420, અપ્પુ રાજા સહિત અનેક ફિલ્મો આપનાર અભિનેતા રાજનેતા કમલ હાસન 69 વર્ષની ઉમરે હવે કોલેજમાં એડમિશન લીધું છે. તેં અમેરિકામાં 90 દિવસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ) નો અભ્યાસ કરશે. નવી ટેકનોલોજી વિશે જાણવામાં રસ ધરાવતા અભિનેતા કમલ હાસન હવે થોડો સમય માટે અભિનય અને રાજકારણ માંથી બ્રેક લેશે અને અમેરિકામાં અભ્યાસ કરશે. … Read more

ગુસ્સો આવી જાય છે!!!😂😂😂

છોકરો : કેમ રોવે છે??છોકરી : મારા બહુ ઓછા માર્ક આવ્યા છે!છોકરો : કેટલા??છોકરી : ખાલી 88%!છોકરો : ગાંડી…ભગવાનનો ધન્યવાદ માન…આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય!!!😂😂😂 કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે? જવાબ : અમે તો બન્ને જ સમસ્યા છેપણ તેમ છતાં પડોશી નજર નાંખે તોગુસ્સો આવી જાય છે!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

બૉર્ડર 2માં હવે દિલજિત દોસંજની થઈ એન્ટ્રી

૧૯૯૭માં આવેલી જબરદસ્ત વૉર-ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’ ૨૭ વર્ષ પછી બની રહી છે ત્યારે લેટેસ્ટ સમાચાર એ છે કે ઍક્ટર અને સિંગર દિલજિત દોસંજ હવે આ ફિલ્મ સાથે જોડાયો છે. ‘બૉર્ડર 2’માં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ છે અને આ મહિને વરુણ ધવનની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી. ‘બૉર્ડર’ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે રાજસ્થાનના લોન્ગેવાલામાં … Read more