રમવાની ના પાડી છે.😅😝😂😜🤣🤪
ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા.ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો. ટપુ : ‘હાથી અંકલ, જલદી ઘેર આવો.’ડૉક્ટર હાથી : ‘કેમ ટપુ, અચાનક શું થયું ?’ ટપુ : ‘બિમારી તો ખબર નથી પરંતુસવારથી મારા દાદાજી“વાઈબ્રેશન મોડ” પર છે !’😅😝😂😜🤣🤪 મમ્મી : જો પિંટું,તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે,તું સારા બાળકો સાથે કેમ નથી રમતો? પિંટું : … Read more