રાતનું પાન બંધ.😅😝😂😜🤣🤪
નોકરાણી : સાહેબ મારે તમારી નોકરીનથી કરવી.શેઠ : કેમ શું થયું?નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે,એ સમજતા નથી કેહું તમારી જેમ બંધાયેલી નથી.મારી મરજીમાં આવે ત્યારે ઘર છોડી શકું છું.શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.😅😝😂😜🤣🤪 રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપરલેક્ચર આપવાનો હતો, એનું શું થયું?સુરેશ : પરમ દિવસે જ આપ્યો.રમેશ : … Read more