સુરેશ : ના સાઈકલની હતી.😅😝😂😜🤣🤪
પતિ પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતોઅને દરેક વખતે નિશાનો ચૂકી જતો હતો.એવામાં એની પત્નીનો ફોન આવ્યો. પત્નીએ પૂછ્યું : હેલો, શું કરો છો? પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો :‘મિસિંગ યુ’😅😝😂😜🤣🤪 રમેશ : તારી પત્નીએતને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો? સુરેશ : તારા કહેવા પર મેં તેનેચેન ગિફ્ટ કરી હતી, એટલે. રમેશ : ચેન ચાંદીની હતી?સુરેશ … Read more