ખાલી 3 વસ્તુઓ જ આવડતી હોય😅😝😂😜🤣🤪

ચાર વસ્તુઓ જેના જવાથીબહુ જ તકલીફ થાય છે!!!1.દોસ્તી2.પૈસા3.પ્યાર4.રવિવારલાસ્ટ વસ્તુએ તોમારા આંખમાં આંસુ લાઇ દીધા.😅😝😂😜🤣🤪 જીવનની સૌથી દુખી અને ખરાબ ક્ષણ..જ્યારે તમે સમગ્ર પ્રશ્નપત્રમાંખાલી 3 વસ્તુઓ જ આવડતી હોયતમારું નામ:રોલ નંબર:આજની તારીખ:😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

બેડ કોલેસ્ટ્રોલ માટે બેસ્ટ છે આમળાનો રસ, આ રીતે પીશો તો નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ આજના સમયમાં સામાન્ય થતું જાય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. તેથી જ શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવું જરૂરી હોય છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માંગો છો તો આમળાનો રસ નિયમિત રીતે પીવાની શરૂઆત કરો. આમળાના રસમાં એવા ગુણ હોય … Read more

ખોલે તેવી જ ઊંધ આવા લાગે😅😝😂😜🤣🤪

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ ગયા.ભગવાન : માંગ માંગ,માંગે તે વરદાન આપુ…ભક્ત : ભગવાન લગ્ન થઇ ગયા છે.મને પાછો કુંવારો બનાવી દો.ભગવાન : બેટા વરદાન માંગવાનું કહ્યું છે,સ્વર્ગ માંગવાનું નહીં.!!!!😅😝😂😜🤣🤪 સૌથી વધુ નશો શા માં હોય છે??શરાબ : નાપ્યાર : નાપૈસા : નાપાવર : ના“પુસ્તક”માંખોલે તેવી જ ઊંધ આવા … Read more

મોટી થઇ હોય તો “ગોવા”ની!!!!🤣😂🤣🤣

એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી” માણસ જોઈએ છે.સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે.બે વાર જમવાનું મળશે.”બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું.કયાઁ છે સાઇકલ ?શેઠજી : આ રહીબકો:- કામ શું કરવાનું છે ?શેઠ:- કામ કંઈ ખાસ નથી.સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું.ત્યાં જમી … Read more

દરરોજ એક સફરજન ખાશો તો તમારે ડૉક્ટર પાસે જવું નહીં પડે, ઘણી સમસ્યાઓ થઈ જશે છુમંતર

પોષક તત્વોથી ભરપૂર સફરજન ઘણી સમસ્યાઓમાં અસરકારક માનવામાં આવે છે. ‘રોજનું એક સફરજન ડોક્ટરને દૂર રાખે છે’ – આપણે બધાએ આ કહેવત તો સાંભળી જ હશે, જેનો અર્થ છે કે રોજ એક સફરજન ખાવાથી તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું પડશે નહીં. આ ઘણી હદ સુધી સાચું છે, કારણ કે દરરોજ એક સફરજન ખાવાથી અગણિત સ્વાસ્થ્ય … Read more

લાંબા સમય સુધી ફિટ અને હેલ્ધી રહેવા માંગતા હોવ તો ડિનર પછી અપનાવો આ સારી આદતો

સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવાનું ખૂબ જ જરૂરી છે. નાસ્તો, લંચ અને ડિનર આપણને સ્વસ્થ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે શું અને ક્યારે ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. ખાસ કરીને રાત્રિભોજનની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. તમે શું ખાઓ છો તેના કરતાં તમે રાત્રિભોજન પછી શું કરો … Read more

તુરીયાનું શાકને રોટલો!!!😂😂😂

એક પાગલખાના માં ડોક્ટરનું ઇન્ટરવ્યૂ લઈ રહેલા મહિલા પત્રકાર શ્રીમતી Jalpaદેવી એ ડોક્ટર ને પ્રશ્ન કર્યો..“તમને કેવી રીતે ખબર પડે કે કોણ માનસિક રોગી છે અને કોણ નથી?? “ડોકટર:- અમે એક વોશિંગ મશીન પાણીથી આખું ભરી દેવી અને મરીજ નેએક ચમચીએક ગ્લાસ અનેએક ડોલ આપીને કહીએ કે આ વોશિંગ મશીન ખાલી કરો..મહિલા પત્રકાર જલ્પાદેવી :- … Read more

તમારી ત્વચાને ચમકદાર બનાવશે મલાઈ, બસ તેને લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

આપણે બધા આપણી ત્વચાની સંભાળ રાખવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. જો કે, આપણા રસોડામાં ઘણી કુદરતી વસ્તુઓ છે, જે તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અને તેના રંગને સુધારવામાં મદદરૂપ છે. આમાંથી એક મલાઈ છે. મલાઈ ફેટ અને કુદરતી તેલથી ભરપૂર હોય છે, જે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તમારી ત્વચાને … Read more

મારી સાથે લઇ ગયો તો!!!😂😂😂

એક ભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.સામેથી છોકરીનો અવાજ હતો.”Excuse me, શું તમે કુંવારા છો ?””હા, તમે કોણ ?” ”તમારી બૈરી !આજે ઘરે આવો પછી તમારી વાત છે !”થોડીવાર પછી બીજા અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો.છોકરીનો જ અવાજ હતો,”હલો, શું તમે પરણેલા છો ?”‘હા, પણ તમે કોણ ?’”નાલાયક ! તારી ગર્લ-ફ્રેન્ડ છું !””અરે … Read more

ઊંઘ પૂરી ન થવાના કારણે સ્કિનને થઈ શકે છે આ પાંચ નુકસાન, ભૂલથી પણ ન કરો આ ભૂલ

જો તમે પણ સ્કિન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે અમુક ભૂલના કારણે પણ ચહેરા સંબંધિત પરેશાનીઓ થવા લાગે છે. ચહેરા સંબંધિત સમસ્યાના ઘણા કારણ હોઈ શકે છે. જેમાં એક અપૂરતી ઊંઘ પણ મોટું કારણ બની શકે છે. સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે આપણે … Read more