પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક માણસ ઘણા સમય સુધીપોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો,પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.ઘણી વાર સુધી આવું થતા મારાથી ન … Read more

રોજ સવારે માત્ર 4 તુલસીના પાન ખાઓ, ગુણોથી છે ભરપુર, જાણો ફાયદા

આયુર્વેદમાં તુલસીને ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં પણ થાય છે. હાલમાં દરરોજ સવારે તુલસીના પાન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તુલસીના પાનથી લઈને તેના લાકડા અને મૂળ સુધી તે ઉપયોગી છે. તુલસીનું ધાર્મિક મહત્વ માનવામાં આવે છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસીને … Read more

આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

પત્ની : અડધો કલાકથી તમેપેલી છોકરીની સામે જોઈ રહ્યા છો,ગમી ગઈ હોય તો કહેજો.પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,આપણા લગ્ન થઇ ગયા છે.પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,એણે મને કીધું હતું કે,કોઈ સારી છોકરી હોય તો … Read more

ચોમાસામાં ફોગાઈ જાય છે પગ? તો ઇન્ફેક્શથી બચવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

વરસાદના પાણીને કારણે પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે છે. ત્વચા ફોગાઈ જાય કે તેમાં ચીરા પડી જાય અને બળતરા થવા લાગે તો તેમાંથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપચાર પણ અજમાવી શકાય છે. કોઈપણ હવામાનની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર પડે છે. ચોમાસામાં વરસાદનું પાણી આપણી ત્વચાને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. પગમાં ચીરા … Read more

તે મારી સાથે ઝગડી પણ ખરી.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪 ડોક્ટર : તમારી પત્નીને હવે કેવું છે? પપ્પુ : ઘણું સારું છે ડોક્ટર, આજે સવારે … Read more

દાંત માટે જરૂરી છે આ વિટામિન અને મિનરલ્સ, આ રીતે રાખો કાળજી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના દાંત લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબુત બને. દાંત માત્ર જમવા માટે જરુરી નથી પરંતુ ચેહરાની સુંદરતા માટે પણ જરુરી છે, તો ચાલો જાણીએ દાંતને સ્વસ્થ રાખવા માટે ક્યાં ક્યા વિટામિન અને મિનરલની જરુર હોય છે. દાંતને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સી, ફાસ્ફોરસ, પોટેશિયમ, … Read more

છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.😅😝😂😜🤣🤪

જમાઈ પોતાની સાસુને બહુ ફરિયાદ કરી. તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી… બધી વાતો સાંભળ્યા પછી… સાસુ બોલી, હા બેટા ખબર છે, એટલામાટે તો કોઈ ઢંગનો છોકરો ના મળ્યો…😅😝😂😜🤣🤪 એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.તો બધા ટેસ્ટ લઈશ.સાસુએ કહ્યુ : હું … Read more

ડાયાબિટીસ નથી છતાં સ્વીટ નથી ખાતા? આ સમસ્યાનો કરવો પડશે સામનો

સ્વીટ ખાવી કોને પસંદ ન હોય. એવા ઘણા ઓછા લોકો છે જે સ્વીટ ખાવાનું ટાળે છે, પરંતુ આજના જમાનામાં ડાયાબિટીસના વધતા જતા કેસોને જોઈને લોકો હેલ્થ કોન્સિયસ થઈ રહ્યા છે અને ડોક્ટરની સલાહ વગર સ્વીટ ખાવાનું સંપૂર્ણપણે છોડી રહ્યા છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે જો તમારું શરીર પહેલેથી જ સ્વીટ ખાવાની આદત … Read more

દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો…😅😝😂😜🤣🤪

એક છોકરો બસથી જતો હતો, એક દિવસતેણે પપ્પાને કહ્યુ, પુત્રઃ પપ્પા મોટરસાઈકલ અપાવી દો મને. તેના પપ્પાએ કહ્યુ : અરે, મોટરસાઈકલનુંશું કરીશ, તેને જો શર્માજીની છોકરીરોજ બસમાં જાય છે. પુત્ર : પપ્પા તે જ તો જોવાતુ નથી મારાથી.😅😝😂😜🤣🤪 પિતાએ જોયુદીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો… પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી તો પણ … Read more

ચહેરાની સુંદરતા બગાડે છે ડાર્ક સર્કલ ? અપનાવી જુઆ ટ્રિક

ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે બ્યુટિ પાર્લર તેમજ ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હોઇએ છીએ. પરંતુ આપણા ચહેરાની સુંદરતા જો ખરાબ કરતા હોય તો તે છે ડાર્ક સર્કલ. જી, હા ડાર્ક સર્કલ સ્ત્રી હોય કે પુરુષ. બંનેને આ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને ટીનએજ પછી કોઇને પણ આ સમસ્યા થઇ શકે છએ. ત્યારે આવો જાણીએ ડાર્ક … Read more