ઈ આખી રાત બહાર ભટકે છે.😅😝😂😜😂😜
અમદાવાદી મગજની કમાલ.ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન નાથાય ને.બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.મારા પપ્પા મંદિરના પુજારી છે,અને તારા પપ્પા વકીલ.એટલે લગ્નમાં વધુ ખર્ચ થશે નહિ,અને આગળ જતા કાંઈ થયું તોતારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜😂😜 રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.જયેશ : પણ ભઈ,મારે પરણવાની શી જરૂર છે?મારી … Read more