હવે એક્શન અવતારમાં જોવા મળશે રાજકુમાર રાવ, આગામી ફિલ્મ ‘ Maalik’ ની કરી જાહેરાત

રાજકુમાર રાવનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસે તેમણે પોતાની આગામી ફિલ્મ માલિકની જાહેરાત કરી છે. શુક્રવારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. જેમાં એક ધમાકેદાર ડાયલોગ સાથે રાજકુમાર રાવે ટાઈટલ અને લુકની જાહેરાત કરી હતી. પોસ્ટરને શેર કરતાં રાજકુમારે કહ્યું કે માલિકની દુનિયામાં તમારું સ્વાગત છે. શુટિંગ શરૂ થઈ ગયું છે. જલ્દીથી મુલાકાત થશે. રિલીઝ … Read more

કલ ભી નહીં પહેચાના થા !’😅😝😂😜🤣🤪

બેચારા સંતા… વો અબ સોતા નહીં.બેચારા સંતા… ઉસે નીંદ હી નહીં આતી.બેચારા સંતા… વો બિસ્તર સે દુર ભાગતા હૈ.બેચારા સંતા… સોને સે ડરતા હૈ…કયું ?કયું કી પિછલે મહીને ઉસને સપને મેંલોન લી થી,ઔર, અબ ઉસકે પાસ હફ્તે ચુકાને કેપૈસે નહીં હૈ!😅😝😂😜🤣🤪 સંતા મોર્નિંગ વોક પર નીકળ્યો હતો.સામેથી આવી રહેલી એક અજાણી ખૂબસૂરતછોકરીને એણે પૂછ્યું, ‘મુઝે … Read more

કંગના રનૌતે સંસદમાં ભડકેલી જયા બચ્ચનને ટોણો માર્યો, કહ્યું- ‘પતિનું નામ સાંભળતા તેમને પેનિક એટેક આવે છે’

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ભાજપ તરફથી ચૂંટાઈને લોકસભા પહોંચેલી બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. અત્યારે કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ને પ્રમોટ કરવામાં કોઈ કસર નથી છોડી રહી. સોશિયલ મીડિયાથી માંડીને ઈન્ટર્વ્યૂમાં કંગના પોતાની ફિલ્મને લઈને પોતાનો પક્ષ રાખી રહી છે. તાજેતરમાં જ કંગના રનૌતે એક યુટ્યૂબ … Read more

ખુલ્લો રાખવાની આદત હતી.😅😝😂😜🤣🤪

સમાજસેવક સેવંતીલાલ એક રેસ્ટોરન્ટમાં નાસ્તોકરવા ગયા. નાસ્તો કરતા કરતા એમણે અચાનક મેનેજરનેબોલાવીને કહ્યું, ‘તમારી રેસ્ટોરન્ટમાં આજકાલસ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવતું લાગે છે ?’ મેનેજર ખુશખુશાલ થઈને કહેવા લાગ્યા,‘જી સાહેબ, તમને શી રીતે ખ્યાલ આવી ગયો ?’‘બધી જ વાનગીઓમાંથી સાબુનો સ્વાદ આવે છે !’😅😝😂😜🤣🤪 બંતા જયારે પણ કોઈ ઓફીસના શોચાલયમાંજાય ત્યારે તેને શોચાલયનો દરવાજોખુલ્લો રાખવાની … Read more

‘સ્ત્રી 2’એ ત્રીજા શનિવારે ઐતિહાસિક કલેક્શન કર્યું, ફિલ્મ 500 કરોડની નજીક પહોંચી

શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તેનો દબદબો હજુ પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દરરોજ કરોડોની કમાણી કરી રહી છે અને કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહી … Read more

છોકરી દારુ પી રહી હતી,😅😝😂😜🤣🤪

પરણેલા પપ્પુની સલાહ : બોલવાનું કોઈ કારણ ન હોયત્યારે ચૂપ રહેવાનું પસંદ કરતીસ્ત્રી સાથે લગ્ન કરવામાં કોઈ ખતરો નથી.😅😝😂😜🤣🤪 એક વખત દારુના બારમાંછોકરી દારુ પી રહી હતી,છોકરો બિચારો ઘણી વારથીજોઈ રહ્યો હતો,છોકરો : તું છોકરી થઈને દારુ પીવે છે?છોકરીએ સરસ જવાબ આપતા કહ્યું,અરે તો શું, ૨-૪ પેગ પીવા માટેજેન્ડર ચેઈન્જ કરાવી લઉં.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

બોલિવુડની આ અભિનેત્રીનો ક્રશ છે હાર્દિક પંડ્યા, ખુલ્લેઆમ વ્યક્ત કરી પોતાની લાગણી

હાર્દિકએ જુલાઈ મહિનામાં પોતાની પૂર્વ પત્ની નતાશા સ્ટાનકોવિચથી અલગ થયો છે. હવે એક બોલિવુડ અભિનેત્રીએ તેમને ક્રશ જણાવ્યો છે. તેમણે કહ્યું કે, તે પંડ્યાને ખુબ પસંદ કરે છ. છેલ્લા 1 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ અભિનેત્રી સાથે પંડ્યાનું નામ જોડાયું હોય. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા જ્યારથી અલગ થયા છે. ત્યારથી હાર્દિકનું … Read more

આનંદ તમારામાં દેખાતો નથી.😅😝😂😜🤣🤪

પત્નીઓની એક અજીબ ખાસિયતએ છે કે, જે વસ્તુએ હોશિયારીથી મેળવી શકતી નથીએ વસ્તુએ બેવકૂફીથી મેળવી શકે છે.😅😝😂😜🤣🤪 પત્ની : હું એક મહિના પછીપાછી ફરી એનો કોઈઆનંદ તમારામાં દેખાતો નથી.પેલા બે જણાને જુઓ,પતિ કેટલા વહાલથીપોતાની પત્નીને વિદાય આપી રહ્યો છે.પતિ : એ વિદાય આપી રહ્યો છે,અને હું તને લેવા આવ્યો છું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

‘અનુપમા’ને મળી ગયો નવો વનરાજ ? સુધાંશુ પાંડેની જગ્યા લેશે આ એક્ટર, સામે આવી તસ્વીરો

તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, સુધાંશુ પાંડેની વિદાય સાથે, ‘અનુપમા’ના નિર્માતાઓને પણ એક નવો વનરાજ મળ્યો છે. હવે તે અભિનેતાના ફોટા પણ સામે આવી રહ્યા છે. સુપરહિટ ટીવી શો ‘અનુપમા’ TRP લિસ્ટમાં ટોપ પર છે, તેમ છતાં શોના કલાકારો તેને સતત અલવિદા કહી રહ્યાં છે. પારસ કાલનાવતથી લઈને આશિષ મલ્હોત્રા જેવા સ્ટાર્સે શો છોડી દીધો છે. … Read more

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪

ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?કેમ ચિંતામાં દેખાય છે?ટપ્પુ : અરે યાર જવા દેને…મારી પત્નીને રોજ એવા સપના આવે છે કેતે કોઈ કારોડપતિને પરણી છે.પપ્પુ : લે એમાં શું છે?મારાવાળીને તો એવું દિવસે લાગે છે બોલ.😅😝😂😜🤣🤪 તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી … Read more