ચોમાસામાં વધે છે પેટની સમસ્યાઓ, બનાવો નાસ્તા માટે ખાસ પુરી

જો તમે રોજરોજના એકસરખા નાસ્તાથી કંટાળી ગયા છો તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પૂરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પૂરીને ગમે તે સમયે તમે ઉપયોગમાં લઇ શકો છો. તેમાંના સામાન્ય મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે. ચા સાથે આ નાસ્તો તમને અલગ જ આનંદ … Read more

પાછળ એક બૈરુ હોય છે.🤣😂🤣🤣

જ્યારે તમે રોવો છો તો કોઈ નથી જોતુ.જ્યારે તમે ચિંતિત હોવ છો તો કોઈ નથી જોતુ.જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છોતો પણ કોઈ નથી જોતુ.પણ એક દિવસકોઈ છોકરી સાથે ફરવા નિકળો, તો એની માને.ઇ દિવસે આખુ ખાનદાન જોઇ લે છે…🤣😂🤣🤣 પત્નીઃ દરેક સફળ માણસનીપાછળ એક બૈરુ હોય છે.પતિઃ અને જો 1 થી વધારે બૈરાવ હોય તો…ખતરનાક … Read more

ઝટપટ બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી,બાળકો થશે ખુશ

કેટલાક લોકોને વારંવાર ઝરમર વરસાદ અને હળવા ઝરમર વરસાદ દરમિયાન મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય છે. ઘણા લોકો ચા સાથે બટાટાવડા અને કોબી પકોડા બનાવે છે અને ખાય છે, પરંતુ આ સિવાય શું તમે ક્યારેય મકાઈની આ બટર રેસિપી બનાવી છે. જો નહીં, તો ચાલો સવારના નાસ્તામાં ગરમાગરમ ચા સાથે આ બટર સ્વીટ કોર્નની રેસિપી. … Read more

ઘર આપે તો બંગલો માંગજે…🤣😂🤣🤣

બંતા: શુ થયુ દોસ્ત,આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?સંતા: અરે યાર,મારા બાપે મરાથી આજે બદલો લય લિધો.બંતા: તે કઈ રીતે.સંતા: નાનો હાતો ત્યારે તે સ્કૂલ ની ફી ભારવા માટેપૈસા આપતા, તો હુ સ્કૂલ થી ભાગી નેપિક્ચર જોવા જાતો રહેતો હતો..આજે જ્યારે મેં તેમને ચારધામ ની યાત્રા કરવા માટેપૈસા આપ્યા તો, તે GOA ભાગી ગયા.🤣😂🤣🤣 બાપ: … Read more

કસમયની ભૂખ સંતોષવા માટે બેસ્ટ છે મકાઈની આ વાનગી,કરો ટ્રાય

સામાન્ય રીતે આપણા ત્યાં મકાઈના લોટમાંથી રોટલા બનતા હોય છે. પણ શું તમે જાણો છો કે આપણને સૌને ભાવતું સ્વાદિષ્ટ ખીચું પણ આપણે સૌ ઘરે જ બનાવી શકીએ છીએ. જરૂરી નથી કે ખીચું ચોખાના લોટનું જ બને. તમે મકાઈના લોટમાંથી પણ ટેસ્ટી અને ગરમાગરમ ખીચું તૈયાર કરી શકો છો. તો જાણો કેવી રીતે તમે તેને … Read more

ત્યારે હું ધોલાઈ પણ કરું છું.😅😝😂😜🤣🤪

રમેશ : તને મારામાં સૌથી વધુ શું ગમે છે?પિંકી : સમય સાથે લોકો બદલાય છેપણ તું નથી બદલાયો.રમેશ : તે કેવી રીતે?પિંકી : હું તને મળી ત્યારેતું બેરોજગાર હતો અને આજેઆટલા વર્ષો પછી પણ બેરોજગાર જ છે.😅😝😂😜🤣🤪 રમેશ (પ્રેમથી) : તમે શું કરો છો?પિંકી (ગુસ્સામાં) : હું,તારા જેવાની અવગણના કરું છું અનેજ્યારે મને વધુ ગુસ્સો … Read more

ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ન જોશો ચાંદ,આવશે મુશ્કેલી

ગણેશ ચતુર્થી નજીકમાં છે અને ભગવાન ગણેશના ભક્તોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે, આ 10 દિવસ લાંબો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વાઇબ્રન્ટ તહેવાર ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાઓનો સમય છે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેમ ન જોવો … Read more

ફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.😅😝😂😜🤣🤪

જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમે આ ઉંમરેકેમ છૂટાછેડા લેવા માગો છો?મહિલા : જજ સાહેબ,મારા પતિ મારી સાથે દગો કરે છે.ન્યાયાધીશ : તે કેવી રીતે?મહિલા : જ્યારે પણ તેમને ઈચ્છા થાયત્યારે તેઓ મને ખરી-ખોટી સંભળાવે છે,અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારેતેઓ તેમનું કાનનું મશીન કાઢી નાખે છે.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો,મારી બહેનપણીના પતિએ … Read more

રાશિ અનુસાર કરો ગણેશજીની પૂજા, તમામ મનોરથ પૂર્ણ થશે

પ્રથમ પૂજ્ય ગણેશજીને પૂજવાનો સમય એટલે ગણેશચતુર્થી. આ દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે છે. ગણેશજીને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે આથી જ તો તેમને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો નિયમિત રીતે ગણેશજીની પૂજા કરે છે. ગણેશજી ઉપાસના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં … Read more

રાજુ : તેમની ગટર પાસે હોય,😅😝😂😜🤣🤪

મોડીરાત્રે સોનુ દારૂપીને રોડ પર જઈ રહ્યોહતો ત્યારે એક પોલીસવાળાએ તેને રોક્યો.પોલીસ : ક્યાં જઈ રહ્યા છો?સોનુ : દારૂપીવાથી થતા નુકસાન પરપ્રવચન સાંભળવા.પોલીસ : આટલી રાત્રે તને પ્રવચન કોણ આપશે?સોનુ : મારી પત્ની.😅😝😂😜🤣🤪 મુંબઈનો રાજુ : યાર પપ્પુ, આ દારૂનીદુકાન વાળાને વાસ્તુ કોણ સમજાવતું હશે?પપ્પુ : કેમ આવું પૂછે છે?રાજુ : તેમની ગટર પાસે હોય,દક્ષિણ … Read more