ચોમાસામાં ઘરે જ બનાવી લો હેલ્ધી સ્નેક કોર્ન ચાટ, જાણો તેની સરળ રેસીપી

મોટા ભાગના લોકોને ચાટ ખાવાનું પસંદ હોય છે. ઉત્તર ભારતમાં અલગ-અલગ પ્રકારની ચાટ બનાવવામાં આવે છે. તેમાંથી જ એક છે કોર્ન ચાટ. આ ચાટ સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.ત્યારે આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે જ હેલ્ધી સ્નેક કોર્ન ચાટ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો. Masala Sweet Corn Chaat … Read more

આ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 જેલર : શું તને તારાં ઘરવાળાનીયાદ આવતી નથી? રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

શું દક્ષિણ ભારત જેવો જ સાંભાર ઘરે બનાવવો છે, ફટાફટ નોંધી લો રેસિપી

ઈડલી કે ઢોસાની મજા સાંભાર વગર અધૂરી છે. જો ફિક્કો સાંભાર હોય તો ઈડલી કે ઢોસા ખાવાની પણ મજા આવતી નથી. આજે દક્ષિણ ભારત જેવો જ ટેસ્ટી સાંભાર ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી તમને અહીં જણાવશે. સાંભાર બનાવવાની સામગ્રી 1 કપ તુવેર દાળ2 કપ પાણી1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા 1 … Read more

મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીનેવાત કરતા હતા. પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્નીગાવાનું જાણે છે પણ ગાતી નથી. બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી. … Read more

 બાજરાના લોટના મુઠીયા ઢોકળા બનાવવાની રેસિપી

બાજરાના લોટના મુઠીયા ઢોકળા ઘરા ઘરોમાં બનતા હોય છે. આજે તમને બાજરાના લોટના પોચા અને ટેસ્ટી મુઠીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. બાજરાના લોટના મુઠીયા બનાવવાની સામગ્રી બાજરાના લોટના ઢોકળા કે મુઠીયા બનાવવાની રીત

હું ખાવાનું ખાઈને આવ્યો છું,😅😝😂😜🤣🤪

પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્નનહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ,પછી ભૂત બનીને એમને ડરાવીશ. પ્રેમિકા : એનાથી કંઈ ફાયદો નહીંથાય, મારા પપ્પા ભૂત-પ્રેતમાંવિશ્વાસ નથી કરતા!😅😝😂😜🤣🤪 સગાઈ પછી છોકરીએ છોકરાને કહ્યું,હવે છોકરીઓને જોવાનું બંધ કરો.છોકરો : ઓહ, શું કહ્યું તેં?છોકરી : આમ-તેમ જોવાનું બંધ કરો.છોકરો : હું ખાવાનું ખાઈને આવ્યો છું,તો … Read more

લાંબા અંતરની યાત્રાની તકો મળશે, ઘર ખર્ચમાં વધુ નાણા વ્યય થશે

કુંભ રાશિ સપ્તાહની શરૂઆતમાં તમારે કાર્યસ્થળમાં બિનજરૂરી કામમાં દોડધામ કરવી પડશે. કેટલાક મહત્વપૂર્ણ કામમાં થોડી અડચણો આવશે. પરંતુ કાર્ય સફળ થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. કાર્યક્ષેત્રમાં વાતાવરણ સારું રહેશે. તમને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવાથી લાભ મળશે. સપ્તાહના મધ્યમાં કેટલીક એવી ઘટના બની શકે છે જે સમાજમાં તમારો પ્રભાવ વધારશે. વ્યવસાયમાં કેટલાક નવા સહયોગી … Read more

પતિ : મને શરમ આવે છે.😅😝😂😜🤣🤪

સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,“દુઃખ તો આપણો સાથી છે, સુખ તોઆવતું જતું રહે છે.”આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.પપ્પુ : પત્ની હંમેશા ઘરે રહે છે, સાળીઆવતી જતી રહે છે.માસ્ટરજીએ તેને ભારત રત્ન અપાવવામાટે ઉપર વાત કરી છે.😅😝😂😜🤣🤪 પત્ની : અરે! તમે જફર ભાઈની પત્નીના બેસણામાંન ગયા? પતિ : મને શરમ આવે છે. પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં … Read more

પ્રોપર્ટી સંબંધિત વિવાદોનો અંત આવશે, આર્થિક લાભ થશે

મીન રાશિ સપ્તાહની શરૂઆતનો સમય સામાન્ય રીતે સુખદ અને ફળદાયી રહેશે. પ્રતિકૂળ સંજોગોને તમારી શક્તિથી નિયંત્રિત કરવામાં સફળ રહેશો. પરંતુ વિરોધી પક્ષની ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર રહેશે. નહિંતર, ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. સામાજિક સ્તર વધશે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે. સહકર્મીઓ તરફથી સહકારભર્યો વ્યવહાર રહેશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અચાનક … Read more

જે સ્થિતિમાં હું તેમને મળી હતી.😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના ગુરુને પૂછ્યું, સ્વામીજી છેલ્લા થોડાસમયથી એક ચમત્કારી ઘટના થઈ રહી છે.અડધી રાત્રે જયારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જોઉં છું કે,મારી પત્ની મોઢા પર ચાદર ઓઢીને સૂતી હોય છેત્યારે એક અદ્દભુત પ્રકાશ પુંજ તેના મોઢા પાસે ફેલાયેલો હોય છે.શું મારી પત્ની પાસે કોઈ દિવ્ય શક્તિ છે?ગુરુજી : દીકરા પોતાની બુદ્ધિ વાપર,તારી પત્ની … Read more