હાર્દિક પંડ્યા પહેલા અભિનેત્રીના પ્રેમની દુશ્મન બની રે આ એક્ટ્રેસ, તેના ‘બોયફ્રેન્ડ’ને આ રીતે છીનવી લીધો

અભિનેત્રી Natasa Stankovic નો થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.બોલિવૂડ અભિનેત્રી Natasa Stankovic અને Hardik Pandya ના અલગ થયાને એક મહિનો થઈ ગયો છે. ગયા મહિને બંનેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકથી … Read more

સંતા: મારી પત્નીનું નામ તપસ્યા છે,🤣😂🤣🤣

પપ્પુ એ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું.તેના મિત્ર એ કહ્યુ:અરે તું તો બહુ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,તો પછી છોકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?સોલિડ જવાબ:પપ્પુ: દેશભક્ત છુ, ત્યારે જ તો રાખ્યું છે નામ…જેથી આખી દુનિયા ને ખબર પડે કેહિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,જે પાકિસ્તાનનો બાપ છે…🤣😂🤣🤣 બંતા: તારી આંખ કેમ સોજાયેલી છે?સંતા: હુ … Read more

અભિનેત્રીની લેટેસ્ટ ક્રિપ્ટિક પોસ્ટ શા માટે ચર્ચામાં છે? લોકો સુધાંશુ પાંડેને શો છોડવા સાથે જોડી રહ્યા છે

જો આપણે ટીવી શોની વાત કરીએ અને તેમાં‘Anupama’નો ઉલ્લેખ ન હોય તો આ કેવી રીતે થઈ શકે? સુધાંશુ પાંડેએ દર્શકોના ફેવરિટ શો ‘અનુપમા’ને અલવિદા કહી દીધું છે. જોકે, Sudhanshu Pandey ના શો છોડવાથી ચાહકો નિરાશ દેખાયા હતા. આ દરમિયાન અનુપમાએ હવે એક એવી ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે ચર્ચામાં આવી છે. ચાલો જાણીએ રૂપાલીએ … Read more

પત્ની : અરે! તમે તો કેટલા સારા છો,🤣😂🤣🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો શાંત થયો.🤣😂🤣🤣 પત્ની : આરે, તરસ લગી છે,કમ … Read more

‘ઈન્ડિયન આઈડલ 12’ ફેમસ મોહમ્મદ લગ્નના દોઢ વર્ષ બાદ પિતા બન્યો

ઈન્ડિયન આઈડોલ ફેમ સિંગર mohammad Danish ને એક પુત્રનો જન્મ થયો છે. લગ્નના લગભગ દોઢ વર્ષ બાદ તે એક પુત્રનો પિતા બન્યો છે. ‘ઇન્ડિયન આઇડલ 12’ના ફાઇનલિસ્ટ સ્પર્ધક Mohd Danish ખૂબ જ ખુશ છે. તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે અને ગાયકનું ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું છે. એપ્રિલ 2023 માં ફરહીન આફ્રિદી સાથે લગ્ન કરનાર ગાયકે સોશિયલ મીડિયા પર … Read more

શાંતિથી જીવવા પણ નથી દેતી,😅😝😂😜🤣🤪

પતિ : દરરોજ સવારે જ્યારે હું આંખ ખોલું છુંત્યારે હું પ્રાર્થના કરું છું કે, ભગવાન દરેકને તારા જેવી પત્ની આપે. પત્ની (ખુશ થઈને) : એમ! પતિ : હા, હું એકલો શા માટે દુઃખ સહન કરું?😅😝😂😜🤣🤪 મોન્ટી : યાર તું પરેશાન કેમ છે? પપ્પુ : શું કહું ભાઈ,મારી પત્ની મને શાંતિથી જીવવા પણ નથી દેતી, અને … Read more

‘મળી રહી છે મારી નાખવાની ધમકીઓ.. સર્ટિફિકેશન અટકાવ્યું..’ કંગના રનૌતના મોટા આરોપ

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’નો વિરોધ વધી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ શીખ સમુદાયે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. જોકે, આ ફિલ્મ રિલીઝ માટે એકદમ તૈયાર છે. દરમિયાન કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’નું સર્ટિફિકેશન અટકાવવામાં આવ્યું છે. કંગનાએ X પર એક વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે … Read more

તે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે,😅😝😂😜🤣🤪

પત્નીની શંકા દૂર કરવા પતિએપૂજા-પાઠ કરવાનું શરૂ કર્યું,તેણે ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અનેબસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.તેમ છતાં પત્નીએતેની બહેનપણીને ફોન પર વાત કરી કે,હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.😅😝😂😜🤣🤪 એક મહિલાનું એવું કહેવું કેતે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે, તે એક … Read more

મિર્ઝાપૂર 3નો બોનસ એપિસોડ રીલીઝ, મુન્ના ભૈયાનો ફરી જલવો, આ સ્ટેપથી કરો ડાઉનલોડ

મિર્ઝાપુર વેબ સિરીઝ દર્શકોની સૌથી ફેવરિટ રહી છે અને હાલમાં જ તેની ત્રીજી સીઝન રિલીઝ થઈ હતી. જો કે, આ સિઝનમાં દર્શકોએ મુન્ના ભૈયાના પાત્રને ઘણો મિસ કર્યો હતો. એવામાં હવે એક બોનસ એપિસોડ રિલીઝ કરવામાં આવી રહ્યો છે. આ બોનસ એપિસોડમાં મુન્નાભાઈ મિર્ઝાપુર 3માં જોરદાર કમબેક કરવા જઈ રહ્યા છે. આ જોઈને દર્શકોએ જબરદસ્ત … Read more

ચિન્ટુ : ભાઈ મારા તરફથી છે.😅😝😂😜🤣🤪

પતિએ તેની પત્નીને મેસેજ કર્યો,‘આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પરઆવી રહ્યા છે, મસ્ત વાનગીઓ બનાવજે.’પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.પછી પતિએ બીજો મેસેજ કર્યો,‘મારો પગાર વધી ગયો છે,આવતા મહિને હું તને સોનાની વીંટી આપીશ.’પત્નીએ તરત જ જવાબ આપ્યો, ‘અરે વાહ! સાચું.’પતિએ મેસેજ કર્યો,‘ના, હું ચેક કરી રહ્યો હતો કેતને મારો પહેલો મેસેજ મળ્યો … Read more